પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
મુખ્ય મથકતરીકે ન્યુયોર્ક



કંપનીનાં નાણાંના સંબંધમાં તે વધુ કાળજી રાખતા; પણ આ પ્રસંગે જે લાલ પ્રાપ્ત થાય એવા હતા, તે ગુમાવવાનું પાલવે એમ નહેાતું. એ છએ લાખ ડૉલર- ની રકમ ધલાત ખાતે લખી વાળવી પડત તાપણ કંપનીને નુકસાન નહેાતુ; અને એ રકમ ધલાઈ જવાની તા ખીલકુલ દહેશત નહેાતી; કારણ કે અમને અવેજમાં જે જામીનગીરીએ મળવાની હતી, તે અમે કંપનીને સ્વાધીન કરવા તત્પર હતા. મિથામ્સન સાથેની આ વાતચીત ફિલાડેલ્ફિયામાં તેમના મકાન આગળ થઇ હતી. મેં ઉઠવાની તૈયારી કરી તે વખતે તેમણે મારા ખભા ઉપર પેાતાના હાથ મૂકી કહ્યું:- અન્ડી! યાદ રાખજે કે, આ બાબતમાં હું તનેજ એળખુ બ્રુ. મને માત્ર તારા ઉપરજ ભરેાંસે છે. જે જામીનગીરીએ મળે તે તું તારે સ્વાધીન રાખીશ અને પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીને એક ડીલર પણ ગુમાવવાના પ્રસંગ ન આવે એવી કાળજી રાખીશ, એને મને તારા ઉપર વિશ્વાસ છે. મેં સર્વ પ્રકારની જવાબદારી સ્વીકારી અને પરિણામ જ સુંદર આવ્યું. પ્રેસિડન્ટ ચૅામ્સનને પોતાના પ્રેસિડન્ટ નિમવા યુનિયન પૅસિક્િક કંપની બહુજ આતુર હતી; પણ એ બાબતની તેમણે ચેાખ્ખી ના પાડી અને પોતાને બદલે પોતાના વાઇસ પ્રેસિડેંટ મિ ટામ્સ એ. સ્કાટનુ નામ એ હાદ્દામાટે સૂચવ્યું. આથી મિ સ્કીટ, મિ પુલમૅન અને હું, એ ત્રણ ઇ. સ. ૧૮૭૧ ની સાલમાં યુનિયન પૅસિફિક રેલ્વે કંપનીના ડાયરેકટરા- તરીકે ચુંટાયા. રાખવા મુજ લેનના અવેજમાં જે સીકયુરીટીએ મળી, તે યુનિયન પૅસિક્િકના ૩૦ લાખ ડાલરના શૅરની બનેલી હતી. આ શૅર મે મારી ત્રિજોરીમાં મૂકયા. વકી પેન્સિલ્વેનિયા કંપનીના માસાના દાખલ થવાથી એ કંપનીના શૅરના ભાવ ઘણા વધી ગયા. આ અરસામાં મેં એમાહા આગળ મિસિસિપિ નદી ઉપર પૂલ બાંધવાની લેાનનાં આન્ડ લડનમાં વેચી આપવાનું માથે લીધુ અને એ કામમાટે હું લંડન ગયા. તે વખતે મિ સ્કાટે ઉપરના યુનિયન સિક્કવાળા શેર વેચી નાખ્યા. મારી ગેરહાજરીદરમિયાન એ શૅરની કંઇ જરૂર પડે તેા કાઇના પણ હાથલગા એ રહેવા જોઇઅ, એવા ઉદ્દેશથી હું મારા સેક્રેટરીને સૂચના આપતા ગયા હતા કે એવે વખત આવે તે મિ ફૅટને ત્રિોરીની પણ એ શૅર વેચી નાખવા, કે અમારી મંડળીએ યુનિયન પૅસિફિક ઉપર જે કામુ મેળવી હતી તે ગુમાવવી, એવે ખ્યાલ મને સ્વપ્નેય . આવ્યા નહાતા. કુંચી આપવી; જ્યારે પાછા આવ્યા, ત્યારે યુનિયન પૅસિફિકના ડાયરેક્ટરે મને Gafidh metal