પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
દાનવીર કાર્નેગીપોતાના કાર્ય બંધૃતરીકે ગણવાને બદલે એક સટારીઆ જેવા ગણવા લાગ્યા. અમને એક સંસ્થા સાથે સબંધમાં આવવાની જે સુંદર તક પ્રાપ્ત થઇ હતી, તેવી કાઇનેય મળી નહિ હોય; અને એવી સુંદર તક કાઇએ એવી બેદરકારીથી ગુમાવી પણ નહિ હાય. મિરુ પુલમૅન આ બાબતમાં કશું જાણતા નહાતે, ઉલટા એ તે। મારા જેટલેાજ ગુસ્સે થયા હતા અને હું ધારૂં … કે એણે તા પેાતાને મળેલા નફામાંથી તરતજ યુનિયન સિસકના શૅર ખરીદી લીધા હતા. મને પણ તેમ કરવાનું અને મિ Ăાટનું વેચાણ નામજીર રાખવાનું ઘણું મન થતું હતું; પણ મારા જૂના મિત્ર અને મદદગારથી એવી રીતે છૂટા પડવું, એ મને અધિટત અને અમૃતન લાગ્યું. પહેલીજ તકે અમને યુનિયન પૅસિફ્રિકના બર્ડ ઉપરથી અપમાનભરેલી રીતે પણ ન્યાયપુર:સર હાંકી મૂકવામાં આવ્યા. આ કડવા ઘુંટડા પી જવાનું કામ એક જુવાન સાહસિક પુરુષને માટે ભારે નામેાશીભરેલું હતું; પણ ઉપાય નહેાતે. આ વ્યવહારથી મને બચપણમાં ડાળે વળગાડી આપનાર તથા મારા ઉપર અનહદ ઉપકાર કરનાર મારા માયાળુ મિત્ર મિ૦ સ્કોટની સાથેના મારા મતભેદની શરૂઆત થઇ. મિથામ્સનને પણ આ વાતથી ઘણા ખેદ થયેા; પણ શરૂઆતથીજ એમણે એ વાત મારા તથા મિ સ્ફોટના હાથમાં સોંપેલી અને પોતે કંઇ પણ લક્ષ આપેલું નહિ, તેથી એમણે એમ માની લીધેલુ’ કે એ શૅર વેચી નાખવામાં ફાયદો છે, એમ મારા અભિપ્રાય થયેા હશે. આ બાબતમાં હું તદ્દન નિર્દોષ હતા, એવી પાછળથી બધાની ખાત્રી થઇ હતી. એમાહાના પૂલ બાંધવા માટેનાં પચીસલાખ ડીલરનાં બાન્ડ વેચવાનું કામ મે ફતેહમ દીસાથે પાર ઉતાર્યું. હું યુનિયન પ્રસિક્રિક કંપની સાથે જોડાયે ત્યાર પહેલાં એ કંપની સાથે જે લેાકા સબંધ ધરાવતા હતા, તેમણે એ શૅર્ પ્રથમ ખરીદી લીધા હતા, તેથી મે એ શાનું લંડન ખાતે જે વેચાણ કર્યું તે ક’પનીના તરફથી નહિ, પણ તેમના તરફનું ખાનગી હતું. જે ડાયરેકટર મારી સાથે વાત કરવા આવ્યા હતા, તેણે લંડન જતાં પહેલાં આ સ્થિતિ મને સમજાવી નહાતી, તેથી હું જ્યારે લંડનથી પાછા ફર્યાં, ત્યારે મારા નાસુદ્ધાંતનાં તમામ નાણાં એ લેાકાના દેવાપેટે મજરે ગણી લેવામાં આવ્યાં; એટલે મારા તમામ નફા એમાં ઘસડાઇ ગયેા અને મેં જે મારા પદરનો ખર્ચો કર્યો તથા વખત ગુમાવ્યા એજ મારા નફા ખાતે રહ્યું. બીજી કોઇ વખત હું છેતરાયા નથી. મને પણ શિખામણ મળી કે હું હજી મારે હજી ઘણું શીખવાનું બાકી છે. વિશ્વાસ તા શકાય, પણ કેટલાક માણસાથી બહુ ચેતતા રહેવાનું હાય છે. આવી રીતે બીનઅનુભવી છું અને ઘણા માણસેા ઉપર મૂકી Portal