પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નાનામાં ન પ્રકરણ ૧૨ મુ વેપારની ભાંજગડો અ લિંધની વૅલી રેલ્વે કૉંપનીના પ્રેસિડન્ટ કર્નલ વિલિયમ ફિલિપ્સને જોતાં નાણાં ઊભાં કરી આપવાની જે એક ભાંજગડમે માથે વહેારી હતી, તેમાં મને સંપૂર્ણ ફતેહ મળી હતી. એક દિવસ એ કલે મારી ન્યુયાર્ક ખાતાની આરીસમાં આવી મને કહ્યું કે, મારે નાણાંની ઘણીજ જરૂર છે અને અમારી કંપનીનાં આન્ડ- ના સદરપણા બાબત પેન્સિલ્વેનિયા રેલ્વે કપની જામીનગીરી આપે છે, છતાં અમેરિકાની કાઈ પણ શરાફી પેઢી અમારી કંપનીનાં પચાસ લાખ ડૉલરનાં બાન્ડ ખરીદવા કખલ થતી નથી. એ ગૃહસ્થની ખાત્રી થઇ હતી કે, કાઇ એને ધડું ધારતું નથી, એનુ’ કારણ એ હતું કે બધી પેઢીએએ સંતલસ કરી પોતાના જણાવેલા ભાવથીજ આન્ડ ખરીદવાને નિશ્ચય કર્યો હતા. એણે એક ડાલરના નેત્રુ સેન્ટના ભાવે ખાન્ડ આપવાની મરજી બતાવી હતી, પણ આ ભાવ એમને બહુ આકરા લાગતા હતા. એ વખતે કેટલીક કંપની- એનાં આન્ડ એશી ટકાના ભાવથી વેચાતાં હતાં. કર્નલ ફિલિપ્સે કહ્યું:“આ સોગામાં હું તમારી પાસે આવ્યો છું કે આ મુશ્કેલીમાંથી તરી પાર ઉતરવાને તમે કાઇ રસ્તા બતાવી શકા છે ? મારે તાત્કાલિક પચીસ લાખ ડોલરની જરૂર છે; પણ મિ. થામ્સન એટલી રકમ મને ધીરવા ના પાડે છે. ” ઍલિધની રેલ્વે કંપનીનાં આન્ડ સાત ટકાના વ્યાજ- વાળાં હતાં; પણ તે વ્યાજ અમેરિકાના ચલણી નાણુામાં આપવામાં આવતું. આથી કરીને પરદેશના બજારમાટે એ માન્ય તદ્દન નકામાં હતાં; પણ હું જાણતા હતા કે, પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીની ત્રિોરીમાં ફિલાડેલ્ફિયા અને ઍરી ક’પનીનાં છ ટકાના વ્યાજવાળાં Öાન્ડ હતાં અને તેનું વ્યાજ સેાનાના Gandhi Heritage Portal