પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૩
વેપારની ભાંજગડો



હું આજ઼ીસમાંથી બહાર નીકળી પ્રેસિડન્ટ થૅામ્સનને તાર મૂકવા જતે હતા, તે વખતે મારા મનમાં જે મુંઝવણ થતી હતી, એ હું કદી વિસરવાને નથી. કાઇ મને એમ કહેવા લાગ્યું કે, હાલ તાર કરતા નહિ. આ ઉપરથી કરાર પાર્કા થતા સુધી તારી મૂકવાનું મેાયુક્ રાખવાને નિશ્ચય કરી હું મુકામ ઉપર જવા ચાલી નીકળ્યો. એકની આઝીસથી મારી લૅન્ગહામ હાટેલ ચાર માઈલ દૂર હતી. હું જ્યારે ત્યાં પહાંચ્યા, ત્યારે ત્યાં મે અરિંગ બેંક તરફથી મને આપવાના સીલબંધ કાગળ લઇને આવેલા એક નાકરને હાંફતા ઉભેલા જોયે. બિસ્માર્ક એક કરાડ પૌડ માળમાં અટકાવ્યા હતા, તેને લીધે નાણાંબજાર ગભરાટમાં પડ્યું હતું અને એક તરફથી મને જણાવવામાં આવ્યું હતું કે:–“ આ સંજોગામાં અમે તમારાવાળી વાત મિ. ખરિંગ પાસે રજી કરી શકીએ એમ નથી. ” ઘર તરફ જતાં મારા ઉપર વિજળી પડવાને જેટલેા સભવ હતા, તેટલે અરિંગ બેંક સાથે થયેલા કરારના ભંગ થવાના સંભવ હતા; અર્થાત્ એ કેવળ અસંભવિત વાત હતી, પણ ખરેખર તેમજ બન્યું હતું. આ કટકા એટલા બધે! સખ્ત હતા કે મને દિલગીરી કે ગુસ્સા ઉત્પન્ન થવાનો અવકાશજ નહેાતેા. હું નમ્ર ભાવથી દૈવને આધીન થયેા અને મિ. Ëામ્સનને તાર કર્યો નહેાતા એ બદલ હું મુબારકબાદી લેવા લાગ્યા. પછીથી મે રિંગ બૅંકવાળા લોકોની પાસે જવાનું સમુળગું માંડી વાળ્યુ; અને મેં મારાં બન્ડ જે.એસ. માન અને કંપનીવાળાને અરિ ગવાળાના કરતાં ઓઅે ભાવે વેચી દીધાં. પ્રથમ તે મેં એમની પાસે પણ ન જવુ, એવે વિચાર કર્યાં હતા; કેમકે કર્નલ ફિલિપ્સે મને જણાવ્યુ હતું કે, તેમણે એમની અમેરિકાની શાખામાં આ બૅન્ડમાટે પૂછાવ્યું હતું અને તેમણે ના પાડી હતી. તે ઉપરથી મેં ધાર્યું કે, તેઓ પોતાની ન્યુયાર્ક ખાતાની શાખાએ માંડી વાળેલી વાત હાથમાં નહિ લે; પણ મારી એ ધાસ્તી ખેાટી પડી; અને પછીથી તે મે નિયમજ કરી રાખ્યા હતા કે, એવાં કામમાટે પહેલવહેલું તેમનેજ મળવું અને એ ના પાડે તાજ બીજે ઠેકાણે જવું. એમણે પણ કાઈ વખત મને ખીજે ઠેકાણે જવાની ફરજ પાડીજ નથી. જે એમની પેઢીને સાદા કરવાની ઇચ્છા ન હાય, તેા એ પેાતેજ મને સાદે રાખવાની ઈચ્છાવાળો છ પેઢી સાથે સબંધ કરાવી આપતા. મને સતેાષ છે કે, જે મારીમારફતે વેચાઈ છે, તે દરેકને ઠેસુધી વટાવ ઉપજતા. ક્રીથી રિંગ બેંકવાળાની પાસે ગયેા નહિ તથા તેમને ઘેાડી નાણાંબજારના ગભરાટને શાન્ત પડતા સુધીની રાહ ન જોઇ,એ મારી પણ ભૂલ હતી. એ પક્ષકારમાંથી એક ઉશ્કેરાઈ જાય, ત્યારે બીજાએ શાન્ત અને ધૈય- સીકયુરીટીએ Gandhi Heritage Portal અલબત, હુ મુદત આપી