પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૫
વેપારની ભાંજગડો



મેં કહ્યું:–“ હા. આજકાલ તેા પૈસા કરી લેવા માટે હું ગમે તે હેાય તે વેચી નાખવા તત્પર છું.” તેણે કહ્યું: “ ખેલા, ત્યારે તમારે શું લેવુ છે?” મેં કહ્યું કે, હાલમાં એક સરવૈયું મારા હાથમાં આવ્યું હતુ. તે ઉપરથી જણાય છે કે અત્યારસુધીમાં મારા હિસ્સાના પચાસ હજાર ડૉલર જમે થયા છે અને હું સાઠ હજાર ડૅાક્ષર લઇશ. બીજે દિવસે હું જ્યારે ઍફીસમાં ગયા ત્યારે મિ. માતે સિત્તેર હજાર ડોલરના ચૂક મારા હાથમાં મૂકયા. એક ક સાઠ હજાર ડોલરના હતેા અને બીજો ચેક વધારાના દશ હજાર ડૉલરને હતેા. તેણે કહ્યું:–“ મિ. કાર્નેગી ! તમારી ભૂલ થતી હતી. તમારે ખાતે જે રકમ જમે થઇ છે, તે કરતાં દેશ હજાર ડોલર તમે એઠા ગણ્યા હતા. તમારે ખાતે પચાસ હજાર નહિ પણ સાર્ડ હાર ૐલર જમે છે; અને વધારાના દશ હજાર મળી તમારે લેવાના સિત્તેર હજાર ડૉલર થાય છે. ' મેં પેલેા દશ હજારને ચેંક તેને એમજ વર્યાં છે, મહેરબાની કરીને આ પાછા આપી કહ્યું:–“ તમે તમને છાજે દશ હજાર ડૅાલર પાછા લેશે ?’’ તેણે કહ્યું:—“ ના, તમારા ઉપકાર થયે; પણ હું પાછા નહિ લઈ શકું.” આવી રીતે કાયદેસર હકને નહિ વળગી રહેતાં, ખરી રીતે જે લેણુ નીકળતુ હાય તે આપવા-લેવાના પ્રમાણિક વ્યવહારના આવા દાખલા લાકા ધારે છે તે કરતાં વધારે બનતા હોય છે. આ બનાવ પછી મેં મન સાથે નિશ્ચય કર્યો કે, મારૂં ચાલે ત્યાંસુધી મારે લીધે એમની જાતને કે એમની પેઢીને જરા પણ નુકસાન વેઠવાનું થાય, એવું હું કદી થવા નહિ દઉં. હું અત્યારથી તેમને દીલેાજાન દાસ્ત થયા. સત્ય અને પ્રમાણિકપણાના પૂરેપૂરા સેવનસિવાય કાઇ પણ ધંધા જામતે નથી, કુડકપટ કે લુચ્ચાઇની શાખ મેટા ધંધામાં અતિશય ઘાતક નિવડે છે. કાયદાના શબ્દાને નહિ પણ આશયને વળગી રહેવાનુ ધારણ રાખવું જોઇએ. વેપારી લાઈનમાં આજકાલ પ્રમાણિકપણાનું ધારણુ ઘણુ ચુ' રાખવામાં આવે છે. પેઢીને લાભ થાય એવી જાતની ભૂલ જો કાઇના તરફથી થઇ ગઇ હાય તે, સામા પક્ષના લાભની ભૂલ થઇ હોય અને જેટલી ત્વરાથી સુધારી લેવામાં આવે, તેટલી ત્વરાથી તે સુધારી લેવામાં આવે છે. કાયમની આબરૂ બંધાવા માટે તેમજ તે નિરતર ટકી રહે એવું સાફલ્ય પ્રાપ્ત કરવા માટે એટલું આવશ્યક છે કે તે પેઢીએ માત્ર કાયદેસર હકને નિહ વળગી રહેતાં, સત્યપરાયણતાની શાખ મેળવવી જેએ. અમે એક નિયમને સ્વીકાર કરી તેનું નિરતર પાલન કરતા હતા, તેથી અમને ધારવા કરતાં Gandhi Heritage Portal