પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮

સુધરે એવી આશા કદી રાખશે. હિ. જેએ મદદને ખરેખર પાત્ર હાય છે, તે પૈકી કાકરેજ મદદની જરૂર પડે છે.” “પોતાની પાસેનું વધારાનું ધન એક થાપણુરૂપે છે. એ સિદ્ધાંત જે કરેાડપતિને માન્ય હાય, તેણે ધનને સદુપયોગ કરવાના સંબંધમાં પહેલી વાત એ યાદ રાખવાની છે કે, જે કાર્યોને માટે એ દ્રવ્ય ખર્ચાય, તેમની અસર મદદ મેળવનારને નિરાધાર બનાવવાની કે તેની અધારિત કરાવનારી નિવડવી જોઇએ નહિ. એ ધનનેા વહીવટ એવા થવા જોઇએ, કે જેને લીધે ઉન્નત અવસ્થાએ પહોંચવાની મહત્ત્વાકાંક્ષા ધરા- વનારા કે તે અર્થે પ્રયાસ આદરી રહેલા સમાજના સર્વોત્તમ ગરીએાને આત્મ- સુધારણાના પ્રયત્નેમાં પ્રાત્સાહન અને બળ મળે. ” જે કાને લીધે કાર્નેગીનું નામ દુનિયા ઉપરના સઘળા દેશમાં સુપ્ર- સિદ્ધ થયું છે તે, સાર્વજનિક પુસ્તકાલયેા માટે મકાને બધાવી આપવાને લગતુ છે. કેાઇ ગામ કે સમાજને આપવા જેવી સાત્તમ બક્ષીસ કયી છે? એ પ્રશ્નના જવાબમાં કાર્નેગીએ જણાવ્યુ છે કે ‘ મફત સાર્વજનિક પુસ્તકા- લય' એ સઘળી બક્ષીસામાં અગ્રસ્થાન ભાગવે છે–પણ શરત માત્ર એટલી કે, ગામના લાકાએ કે સમાજે એ પુસ્તકાલયને ગામની સાનિક મીલ્કત ગણી સાર્વજનિક શાળાની માફક તેને નિભાવવાનું તેનું ચાલુ ખર્ચ પૂરું પાડ- વાનું-માથે લેવું જોઇએ. તે કહેતા કેઃ-વાંચનને શોખ એ જીવનનેા સૌથી મૂલ્યવાન દલ્લેા છે. મજીરવને વધારે ડાલર મળે તેના કરતાં તેમનામાં એ શોખ ઉત્પન્ન થાય, તેને માટે હું વધારે પ્રયાસ આદરૂ. જે માણસ લાઈબ્રેરી- માં પગ મૂકે છે, તે દુનિયા ઉપરના સર્વોત્તમ સત્સંગમાં પ્રવેશ કરે છે. દુનિ- ચાના શ્રેષ્ઠ અને સર્વોત્તમ માણસા તેને આવકાર આપે છે; અને તેના દાસ થઇ રહેવા નમ્રભાવે વિનવણી કરે છે; અને જે તે પેાતાની આવકમાંથી જરા- પણ કાળા તેના નિભાવપેટે આપતા હાય છે તે તેનામાં અગાઉના કરતાં વધારે માણસાઇને સંચાર થાય છે.’ સ્વાશ્રયના સિદ્ધાંત ઉપર કાર્નેગીની અચળ શ્રદ્ધા હતી; અને પુસ્તકા- લયેા દરેક વ્યક્તિમાં સ્વાશ્રયના અને સહકારના ગુણે! ખીલવે છે, કારણ કે જેએ પેાતે પ્રયત્ન ન કરે તેમને પુસ્તકાલય કંઇપણ જ્ઞાન આપતું નથી. જેએ પેાતે પેાતાને સહાય કરે છે તેમનેજ પુસ્તકાલય સહાય કરે છે. મહત્ત્વાકાંક્ષી પુરુષોને પુસ્તકાલયા અતિશય મદ કરે છે અને દુનિયાના મેટા ખજાનાનાં દ્વાર તેમને માટે ખુલ્લાં મૂકે છે. વળી વાંચનને! શાખ હલકા પ્રકારના શેખને હાંકી કાઢે છે. ' સાથી પ્રથમ સ્થાન કેમ કાર્નેગીએ પેાતાની સખાવતામાં પુસ્તકાલયાને Gandang ww