પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯
વેપારની ભાંજગડોમાલ તૈયાર કરવાના ધંધામાંથી નીકળી નાણાંબજારમાં અને ધીરધારના ધંધામાં પડી જાઉં. પરદેશખાતે મને વિજય મળતે, તેથી હું લલચાતે ખરા; પણ મારી મતાત્તિ હમેશાં માલ તૈયાર કરાવવા ઉપરજ ધરતી. કઈ પણ સગીન માલ બનાવવા અને વેચવેા, એજ મારું ધ્યેય રહેતું; અને તેથી મને જે નફા મળતા તે બધે! હું પિટ્સબર્ગ પાસેના કારખાનાંના વિસ્તાર વધારવામાં રાકતા. કિસ્ટોન બ્રિજ કંપનીમાટે શરૂઆતમાં જે ઉદ્યોગશાળા ઉભી કરવામાં આવી હતી, તે ખીજા કામમાટે પટ્ટે આપી દેવામાં આવી હતી; અને લારેન્સ વિલની દશ એકર જમીન સપાદન કરી નવી અને વિશાળ ઉદ્યોગશાળા આંધ- વામાં આવી હતી. યુનિયન આયર્ન મિલ્સમાં વખતેવખત સુધારાવધારા કરેલા હોવાથી જૂદા જૂદા ઘાટના પદાર્થીની બનાવટમાટે એમીલેએ અમે- રિકામાં ઉંચું સ્થાન સંપાદન કર્યું હતુ. આ રાજગારમાં સારા ના પરવડત હતા અને તેથ! ખીજા ક્ષેત્રના ખેડાણમાંથી મને જે નફા મળતા તે સઘળે! હું આ કારખાનાને ખીલવવામાં હામતે વચમાં ઘેાડા વખત પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીવાળા મારા મિત્રાની સેાબતમાં પશ્ચિમનાં સંસ્થાનેમાં કેટલીક રેલ્વે લાઇના બાંધવામાં ભળ્યા હતા; પણ હું ધીમે ધીમે એવાં સધળાં કામેામાંથી નીકળી ગયા અને પેાતાની બધી પુંજી એકજ ધંધામાં ન રાકવી, એવી જે કહેવત છે તેનાથી વિરુદ્ધનું વર્તન કરવાને મે નિશ્ચય કર્યો, મેં એમ નક્કી કર્યું હતું કે, ‘ સઘળાં ઈંડાં એકજ ટાપલીમાં ભરવાં અને પછી તે ટાપલીની બરાબર સંભાળ રાખવી’ એ નીતિજ સર્વોત્તમ છે. મારા અભિપ્રાય એવેા છે કે, કાઇ પણ ધંધામાં ફતેહમદ થવાનેા સર્વોત્તમ મા એ ધંધામાં પાવરધા થવું એ છે. પેાતાનાં સાધનેને વેડફી નાખવાની પતિ ઉપર મને શ્રદ્ધા નથી; અને મારા અનુભવમાં કોઇ પણ એવા માણસ નથી આવ્યા કે જે ‘છપ્પન બદરનેા વેપારી’ હોવા છતાં કૃતેહમદ નિવડયા હાય. જે માણસે એકજ ધંધા પસંદ કરી,તેનેજ દેઠસુધી વળગી રહ્યા હાય,તેજ ફતેહમદ નિવડે છે. પેાતાનાજ ધંધામાં નાણાં રાકવાથી કેટલા બધા નફા પર- વડે છે, એને સમાસાને સંપૂર્ણ ખ્યાલ હોય એમ મને લાગતું નથી. દુનિયામાં એક પણ કારખાનું એવું નહિ હોય, કે જેનું કાઈપણ યંત્ર કાઢી નાખવા જેવું કે તેને ઠેકાણે નવું સુધરેલી ઢબનું દાખલ કરવા જેવું ન હાય; કાઇપણ કારખાનાને માલીક એવેા નહિ હાય કે જે અરાનાં કે સુધરેલી ઢબનાં સાંચાકામ દાખલ કરવાનું ના પાડવાને લીધે, પોતાના ધંધાની બહાર બીજે દેકાણે પેાતાનાં નાણાં રાકી તેમાંથી જે નફા કે વ્યાજ કમાતા હાય, તેનાથી વધારે નુકસાન ન ભાગવતે હાય. સેનાનું ‘ભડ’ પેાતાનાજ કારખાનામાં હોય Gandhi Heritage Heritage Portal