પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨
દાનવીર કાર્નેગી



એમણે બતાવ્યું.અમારી ધમણ જોઇએ તેવી સ્થિતિમાં ગોઠવાઇ નહેાતી;પણ અમારા મિ. કાલ્મનના માન્યામાં આ વાત આવી નહિ;તે ઉપરથી મેં પ્રયાગ કરી જોવા માટે એક નાની ભટ્ટી અને એ ધમણેા બનાવરાવી.તેમાંની એક અમારા કારખાનામાં હતી તેવી અને બીજી મિ. વ્હીટવ્હેલના કહેવા મુજબની બનાવી. પછીથી પ્રયાગા કરી જોતાં મિ. વ્હીટવ્હેલના કહેવા મુજબનુજ પરિણામ આવ્યુ : અમારી ધમણની કથી લેાખડના મેટા ટુકડા ઉડીને ભટ્ટીની આજુએ ચાંટતા અને વચમાં ગાઢા ઢગલેા થતા, જેમાં ધમણની ક ઉડેસુધી પહોંચી શકતી નહિ. વ્હીટવ્હેલની ધમણની ૐકથી મેટા કકડા વચમાં આવીને પડતા અને બાજુએ ગાઢું પડ બાઝતું. આને લીધેજ પરિણામમાં મેાટા ફરક પડી જતા.આ ભૂલ સુધારી લેવાથી અમારી મુશીબતેને અંત આવ્યેા. મિ. વ્હીટવ્હેલ કવા માયાળુ, વિશાળ હૃદયના અને ઉદાર વિચારાવાળા માણસ હતેા ! એનામાં ાિને જરા પણ અશ નહેાતે; પોતાના જ્ઞાનને લાભ હિરને આપવામાં એણે જરા પણ મન ચેાર્યું નહેાતું. કેટલીક બાબતમાં અમે પણ નવી નવી શોધેા કરી હતી અને તેને લાભ અમે પણ તેમની કંપની- ને આપ્યા હતા; અને ટુકામાં તે દિવસથી અમારી સઘળી હિકમતે એમને માટે ખુલ્લી હતી. ( એ એ ભાઇએમાંને એક આજ પણ હયાત છે અને અમારી દોસ્તી હજી પણ તેવીજ સ્નેહાળ છે. એ મારી પહેલાં બ્રિટિશ આયન ઍન્ડ સ્ટીલ ઇન્સ્ટિટ્યુટને પ્રમુખ હતેા.) Gandhi Heritage Portal