પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪
દાનવીર કાર્નેગી



દરરાજ આંટા મારી આવતા, તેને લીધેજ એ શાખામાં અમને નિષ્ફળતા મળતી અટકી. મારા કહેવાને અ એવા નથી કરવાને કે તેમાંથી યૂરાપ- ખંડની ભટ્ટીએ જેટલા નફા નહેાતે પરવડતા; પણ ખીજી ભટ્ટીએ કરતાં તે કદમાં ઘણી મોટી હેાવાથી એના કાર્યથી ખેાટ આવે, તે પણ પ્રમાણમાં ભારે આવતી. રવિવારને દિવસે સવારમાં ફિસનેા પિતા અને બહેન પ્રાર્થના કરવા માટે દેવળમાં જતાં, ત્યારે પણ એ એમનાથી છૂટા પડી કારખાનામાં જતા. પછીથી અમે મિ. કરીને એક રસાયણ શાસ્ત્રીની મદદ આપવાને ઠરાવ કર્યો અને ડૅાકટર ડ્રિંક નામના વિદ્વાન જનને અમે એ જગ્યામાટે પસંદ કર્યાં. એણે ઘણી બાબતેના સંબંધમાં અમારી આંખેા ઉધાડી. ખાણમાંથી નીકળતી જે કાચી ધાતુ ઘણી સારી ગણાતી, તેનુ પૃથક્કરણ કરી જોતાં તેમાંથી ધારવા કરતાં દશથી વીસ ટકા એન્ડ્રુ લાખડ નીકળવા લાગ્યું. જે ખાણા આજ સુધી ખરાબ ગણાતી હતી, તેમાંથી નીકળતી કાચી ધાતુ ઉંચા પ્રકારની હેાવાની ખાત્રી થઇ. સારૂ ગણાતુ તે નઠારૂં પૂરવાર થયું અને નડારૂં મનાતું હતું તે સારૂં પૂરવાર થયું. એ રીતે સઘળુ ઉલટસુલટ થઇ ગયું. લાખંડની બના- વટના સંબંધમાં જે અનિશ્ચિતપણું હતું તે રસાયણશાસ્ત્રના માનવડે મેાટે ભાગે દૂર થયું. જે વખતે પેઢીની આબરૂ જાળવવાની ખાતર ભટ્ટીવાળા કારખાનામાંથી વધારે- માં વધારે માલ કાઢી ભારે આવકની જરૂર હતી, તેવા ખાસ અણીના પ્રસંગે એ કારખાનું બંધ કરવું પડયુ; તેનું કારણ એ હતું કે, હલકા પ્રકારની કાચી ધાતુને બદલે ચઢીઆતી જાતની કાચી ધાતુ ગાળવાના ઉપયેાગમાં અમે લેવા માંડી હતી. આ હલકી ધાતુમાંથી જે લેાઢું નીકળતું તેનું પ્રમાણ પેલી સારીં જાતની ધાતુમાંથી નીકળતા લાઢાના બે તૃતીયાંશ કરતાં નહેાતું; પણ વધારે આ નવી જાત ઉપયાગમાં લેવાથીજ ભટ્ટીને નુકસાન થયું; કેમકે એ ધાતુ વધારે શુદ્ધ હાવા છતાં તેને ઓગાળવા માટે પ્રથમના જેટલેાજ ચૂને નાખવામાં આવતે અને તેથી તે વધારે પડતા; અર્થાત ઉંચી જાતને માલ વાપરવાના કારણેજ અમને ભારે નુકસાન થયું. અમે કેવા મૂર્ખ હતા ! પણ અમે એટલું આશ્વાસન લઇ શકતા કે અમે અમારા હિરફેાના જેટલા મૂ નહેાતા. અમારા કારખાનામાં રસાયનશાસ્ત્રીને રાકયાને ઘણાં વર્ષ થઇ ગયાં, ત્યાર પછી પણ કેટલાક કારખાનાંવાળા એમ કહેતા કે, એવા રસાયણીને રોકવાનું અમને પાલવે એમ નથી. જો તે ખરી હકીકતથી વા થયા હાત, તો તેઓ જરૂર એમ કહેત કે રસાયણશાસ્ત્રીને નહિ શકવાનું અમને પાલવે એમ નથી. અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે, Gandhi Heritage Portal