પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૫
પેાલાદનો જમાનો



ભટ્ટીઓવાળા કારખાનામાં રસાયણશાસ્ત્રીઓને રાકવાની પહેલ અમે કરી હતી. અમારા હિરફા આ કાર્યને ઉડાઉપણું કહેતા. અમારાં સકારખાનાંમાં લ્યુસીનેસના કારખાનામાંથી અમને સૌથી વધુ નફા પરવડતા હતેા; કેમકે એના સઘળેા વહીવટ શાસ્ત્રીય પદ્ધતિસર ચાલતા હતા. આ રહસ્ય હાથ આવ્યા પછી તરતજ એટલે ૧૮૭ર માં અમે બીજી એવી ભઠ્ઠી ઉભી કરી. પહેલી ભટ્ટીના પ્રમાણમાં આ વખતનું કામ ઘણીજ કરકસરથી કરવામાં આવ્યું હતું. જે ખાણે! ખરાબ ગણાતી હતી અને જેમાંથી તીકળતી કાચી ધાતુ ખા કારખાનાંવાળા પેાતાની ભટ્ટીએમાં વાપરવાની ચેાખ્ખી ના પાડતા, તે અમે ખુશીથી ખરીદી લેતા; અને જે ખાણા, તેમાંથી નીકળતી કાચી ધાતુ ઉંચી પ્રકારની ગણાતી હાવાને લીધે અત્યંત કિ’મતી ગણાતી, તેનું અમે નામ પણ દેતા નહિ. આનું સુંદર દૃષ્ટાંત મિસૌરી પ્રાંતની પાયલોટનાલ નામની ખાણ પૂરું પાડે છે. એ ખાણ મૂળમાં ઢંકાયલા હીરા જેવી હતી. લાકા કહેતા કે, એમાંથી નીકળતી કાચી ધાતુ બહુજ થોડા જથામાં વાપરમાં લઇ શકાતી; કેમકે વધારે જથા વાપરમાં લેવાથી ભટ્ટી સજ્જડ થઇ બગડી જતી. રસાયન- વિદ્યાના પ્રયાગથી અમને સમજાયુ કે, એમાં ફ્ાસ્ફરસનું પ્રમાણુ શેાડુ હતું; પણ સિલિકાનનું પ્રમાણ મેટું હતું. એને જે ખરાબર રીતે ગાળવામાં આવે તે એના જેવી ઉત્તમ કાચી ધાતુ બીજી એકેય નથી. આથી કરીને અમે એને મેાટા જથે! ખરીદ્યો અને ખાણાના માલીકાના ધન્યવાદને પાત્ર થયા. . માનવામાં પણ ન આવે એવી વાત છે કે, અમારી ભરતના લેાનું પેાલાદ કરવાની ભઠ્ઠીમાંથી જે ખડુ કાસ્ફરસવાળી ભસ્મ ‘ સિન્ડર ’ નીકળતી, તે વેચવાથી, અમારા પ્રતિસ્પધીઓની લેાઢું ગરમ કરવાની ભઠ્ઠીમાંથી જે શુદ્ધ ભસ્મ નીકળતી, તેની અમારે જે કિંમત આપવી પડતી, તેના કરતાં વધારે પૈસા ઉપજતા. અમારા પ્રતિસ્પર્ધી એની સિન્ડર ' માં લેાઢાનું તત્ત્વ અમારી ‘ સિન્ડર ’ કરતાં વધારે હતુ અને ફાસ્ફરસ ધણુંજ એછુ હતું; કારણ કે રસાયણવિદ્યાની મદદથી પૃથક્કરણ કરી જોવાનેા તેમને ખ્યાલ નહેાતે. એકાદ વખત કાઇએ ધૂમાડીગામાં ચોંટી રહેલી લેાખડની પેાપડીએ તથા રજકણ ‘હ્યુઅલ સિન્ડર’ ગાળી તેવાની કાશીશ કરી હતી; પણ વધારે અશુદ્ધ ધાતુને ઓગાળવા માટે જે મિશ્રણ વાપરવામાં આવે છે, તેજ મિશ્રણ એવી શુદ્ધ કાચી ધાતુને એગાળવા માટે વાપરેલુ હેાવાથી ભઠ્ઠી ખરાખર કામ આપી શકી નહિ; આથી કરીને અમારા પ્રતિસ્પર્ધી એ તેને નકામી ગણીને ઉપરવાડેથી નદીમાં ફેંકી દેતા. કેટલીક વખત અમે સારી જાતના માલને બદલેા કરી હલકા માલ આપી વધારામાં ઉપરામણી લેતા. Gand mentage Portal