પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧
પેાલાદનો જમાનો



પેઢીએનાં સાધન ખૂટવા લાગ્યાં. ઉપરાઉપરી ખાટા આવવા લાગી અને આખરે અધા વ્યવહાર અટકી પડયા. ઢકાઇ રહેલાં દ્રિ ઉધાડાં પડવા લાગ્યાં અને જે પેઢીએ બીજી બધી રીતે સદ્દર હતી, તે પણ એ કામારફતે મદદ કરવાની પતિના અભાવને લીધે તૂટી હતી. અમારે જે દેવું હતું તેના સબંધની અમને બહુ કિર નહેાતી. અમારૂ પેાતાનું દેવું ચૂકવવાની અમને બહુ તકલીફ નહેાતી; પણ અમારા દેણદારાને ટકાવી રાખવાને માટે અમારે બહુ અગવડ વેઠવી પડતી હતી. અમારી પેાતાની એકા પણ એમને ત્યાંથી અમારી થાપણા નહિ ઉપાડી લેવા માટે અમને આજીજી કરતી હતી. નાણાંબાર કેવું તંગ હતું, તેનેા એક બનાવ ઉપરથી ખ્યાલ આવી કશે. પગાર વહેંચવા માટે અમારે એક લાખ ડૉલરની નાની નાટય જોતી હતી; અને તે મેળવવા માટે અમારે ન્યુયાર્ક માં ચાવીસ હજાર ડૉલરને વટાવ આપવેા પડયા હતા. સારામાં સારા અવેજ ઉપર પણ નાણાં મળી શકતાં નહિ; પણ મારી પાસે જે સિકયુરીટીએ હતી, તે વેચવાથી મેટી રકમ હાથમાં આવી હતી. કંપનીએ એ સિકયુરીટીએ પાછળથી ખરીદી લઇ મને પાછી લાવી આપવાનું કબૂલ કર્યું હતું. એમ બન્યું કે જે રેલ્વેએ પિટ્સબર્ગમાંથી નીકળતી હતી, તેમને અમે જે માલ પૂરા પાડેલા, તેનાં નાણાં અમારાં તેમની પાસે લેણાં પડતાં હતાં. તેમાં કોવાયન કંપની પાસે સૌથી ભારે રકમ લેણી પડતી હતી. એ ક’પનીના વાઈસપ્રેસિડન્ટ (ઉપપ્રમુખ) મિ. Õા પાસે મે એ રકમ માગી, ત્યારે તેણે એવા જવાબ આપ્યા કે, અમારે તમારાં નાણાં ચૂકવી આપવાં જોઇએ; પણ આજકાલ એવાં નાણાં અમે આપતા નથી. મેં કહ્યું:–“ ત્યારે દીક, તમારૂં અમારી પાસે નુબદલ જે લેણું નીકળે છે, તે એવાજ પ્રકારનું હાવાથી, અમે પણ તે નહિ આપીએ. ” તેણે કહ્યું:- ભલે, જો તમે તેમ કરશેા, તે અમે તમારા માલ રવાના કરવા માટે લેવાની ના પાડીશું. ' મે કહ્યું:-“ીક છે, તે તે અમે જોઇ લઇશુ.” કંપનીથી તેટલી હદસુધી જઇ શકાય તેમ હતું નહિ; અને અમે તે કેટલીક મુદત સુધી તૂરના પૈસા આપ્યા વગરજ ચલાવ્યું. પિટ્સબર્ગના કારખાનાંના માલ લેનારા માલના પૈસા આપવાનું બંધ કરે, તે એ કારખાનાવાળા પોતાની જવાબદારી અદા નજ કરી શકે, એ ઉધાડું હતું. આથી જે લેનેાની મુદત પાકતી, તેની મુદત વધારી આપવાની એ કાને જ પડતી. અમારી એકાએ હમેશની માફક તે વખતે પણ અમારી સાથે ઘણું સારું વર્તન ચલાવ્યું હતું; અને તેથી અમે એ બારીક સમય સહીસલામત રીતે વટાવી ગયા; પણ એ વખતે મેં મારા મન સાથે એક Gandhi Heritage Portal