ભરી શકયા નહિ, તેથી તેમણે ભરેલા પૈસા તેમને પૂરેપૂરા ચૂકવી આપીને મે
તેમના હિસ્સા ખરીદી લીધા. એ રીતે કંપનીને આખા કારાબાર મારા હાથમાં
આવ્યા.
તાકાનને પહેલેા સપાટા તેા શૅરબજારને લાગ્યા હતા, અને ત્યાર પછી
કેટલેાક સમય પસાર થયા બાદ વેપારીખજારને અને કારખાનાંને તેની ઝપટ
લાગી હતી; પણ મામલેા વધારે અને વધારે બગડતા ચાલ્યા તથા તેના છેલ્લા
ધડાકામાં અમારા ટેકસાસ પૅસિક્િક કપનીવાળા મિત્રા પણ સપડાયા–હામાયા.
આ પ્રહારને મને પણ સખ્ત આઘાત લાગ્યા. એ ક’પનીના ચાલકા સાથે
હું જે ગાઢા સબંધ ધરાવતા હતા, તેને લીધે, હું તેમની આર્થિક જવાબદારી-
એમાંથી મુકત રહી શકયેા હાઇશ, એ લોકેાના માન્યામાં આવી શકતું નહિ.
એક્સ્ચેન્જ એક કે જેની સાથે અમે ધીરધારને મેટા સબંધ ધરાવતા હતા,
તેને પ્રેસિડન્ટ મિ. સ્કાએન્બર તે વખતે ન્યુયાર્ક માં હતા. મિ. Ěાટ અને
મિ. થેમ્સનની મુશીબતેની કહાણી સાંભળીને તે એકદમ પિટસબર્ગ ગયેા
અને ખડની મિટિંગમાં તેણે આગ્રહપૂર્વક જાહેર કર્યું કે, તેમની સાથે હું પણ
ન સડાવાયા હાઉં, એ અસભવિત છે. તેણે કહ્યું કે, આપણે હવે એની
હુંડી
સ્વીકારવી નહિ. મામલેા વિક્રતા અટકાવવા માટે મારે તાત્કાલિક
પગલાં ભરવાની ખાસ અવશ્યકતા હતી. હું પહેલી ટ્રેને પિટસબગ જઇ
પહોંચ્યા અને બધાને જણાવી દીધું કે, જો કે હું ટેકસાસ કંપનીને એક શૂર-
હાલ્ડર છું, પણ મે તમામ હપ્તાનાં નાણાં પૂરેપૂરાં ભરી દીધેલાં છે; એમના
કાઈ પણ ખતપત્ર કે ખાન્ડ અગર લેાન ઉપર મારી સહી નથી. મારે જે કઇ
દેવલેણુ હાય, તે અમારા પેાતાના ધંધાના અંગનુ છે અને તેને માટે મારી
તમામ મીલ્કત અવેજમાં આપવા અને અમારી પેઢીનું જે કંઇ દેવુ હાય,
તેને માટે મારી સહી આપવા–તેની જવાબદારી મારે માથે વહેારી લેવા-
તૈયાર છું.
અત્યારસુધી ધંધામાં મારી ખ્યાતિ એક નિડર, ઉતાવળીઆ અને
અવિચારી સાહસિકતરીકેની હતી. અમારૂ હેાળણ વિશાળ હતુ, અમારા
ધંધા ઝડપથી ખીલ્યેા હતેા અને હું લાખા ડાલરની ઉથલપાથલ કરતા હતા.
પિટસબર્ગના જૂના અને વર્યાવૃદ્ધ ધંધાદારીઓના હિસાબે મારી કાકિદી ચળ-
ક્રુતી હતી પણ સંગીન નહેાતી; અને એક અનુભવી વેપારી એક વખત
એમ ખેલ્યો હતેા કેઃ–જો એન્ડ્રુ કાર્નેગીનું મગજ તેને વિજય નહિ અપાવે,
તે તેનું નસીબ તે જરૂર એને યારી આપશેજ. ' પણ હું ધારું છું કે તેમની
આ ગણત્રી સત્યથી વેગળી છે. કોઇ પણ નિષ્પક્ષપાતી બાહેાશ ન્યાયાધીશ
Gandhi Heritage
Heritage Portal
પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૯૭
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૩
દાનવીર કાર્નેગી
