પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪
દાનવીર કાર્નેગી



મારી કાર્દીિનું બારીક નિરીક્ષણ કરવાથી ખાત્રીથી કહી શકે કે માત્ર નસીબ- ના ઉપર આધાર રાખી હું કાઇ પણ જાતનું જોખમ ખેડતા નહિ. પિટસબર્ગ રેલ્વે કંપની જેવી કાઇ મેટી સંસ્થાની મને એથ હોય અને જવાબદારી પણ તેની હાય ત્યારેજ હું કાઇ મેટા સાહસમાં ઉતરતેા. એક ફ્રેંચમનતરીકે- ની સાવધગીરીની મારામાં ખામી નહાતી; છતાં કેટલીક વખત દેખીતી રીતે મારૂં વન એવું થતું કે તેને લીધે પિટસબના ઘરડેરા મને કાળાવગરના માને એમાં નવાઇ નહેાતી. એ રહ્યા ધરડા અને હું રહ્યો જીવાનીએ–એમાંજ બધા ફરક પડી જતા. મારી જાતના સંબંધમાં અને અમારાં સાહસના સંબંધમાં પિટસબર્ગના નાણાંમજારમાં જે શંકા અને ધાસ્તી રાખવામાં આવતી, તે બદલાઇને ધીમે ધીમે તેની જગ્યા નિ:સીમ વિશ્વાસે લીધી. અમારી શાખના સંબંધમાં શંકાનુ સ્થાનજ ન રહ્યું. ત્યાર પછીથી જેવી રીતે બીજી એકામાં થાપણે! એઇ આવતી હાય તે વખતે એક આફ પિટસબર્ગમાં વધારે થાપણા આવતી હાય તેવી રીતે જે વખતે નાણાંબજાર તંગ હાય તે વખતે અમને નાણાંની મદદ આપવા- ની માગણી કરનારાએ!ની સખ્યા ઘટવાને બદલે વધતી. અમારા મિત્રા સ્કોટ અને ચામ્સનની મુઝવણને લગતુ વાદળ તે અમારી ઉપર ઝઝુમી રહેલુ હતુજ; એટલામાં વળી અમને ખબર મળી કે, અમારા ભાગીદાર મિ. એન્ડ્રુ કલામનને કેટલાક સટારીઆ લાકેાએ એસ્કેનેલા આયન કંપનીમાં ફસાવ્યેા હતા. એને ખાત્રી આપવામાં આવી હતી કે, એ સંસ્થાને જૉઇન્ટ સ્ટૉક કંપનીમાં એટલે સંયુકત જવાબદારીવાળી કંપનીમાં ફેરવી નાખ- વાતી છે; પણ એમ કરવામાં આવ્યું ત્યારે અગાઉ તે એના સાથીએએ સાત લાખ ડૉલરની જવાબદારી ઉભી કરી દીધી હતી. મિ. કલેાર્મેનને પગભર કરવા માટે નાદારીસિવાય અન્ને કાઇ મા રહ્યો નહેાતા. આ વાત પ્રકાશમાં આવતાં અમને અગાઉના કરતાં જબરા આધાત પહોંચ્યા; કેમકે કલામન અમારા ભાગીદાર હાવાથી અમને ખબર આપ્યા સિવાય, એને પેાતાનાં નાણાં લેાખંડને વેપાર કરનારી કાઇ પણ કંપનીમાં, કે માથે જવાબદારી આવી પડે, એવી કાઈ પણ સંસ્થામાં રાકવાના હક નહેાતા. ધંધામાં પડેલા માણસાએ એક નિયમ તે ખાસ પાળવા જોઇએ અને તે એ કે કાઈ પણ વાત પેાતાના ભાગીદારેાનાથી છુપી રાખવી નહિ. આ નિયમને અનાદર કરવાથી કલેમન પોતેજ ફસાયા; એટલુજ નહિ પણ તે સાથે અમને પણ લેતે પડયા, કેમકે અવિશ્વાસનું વાતાવરણ મજત થયું. કાઈપણ સ્થાન નિરામય હશે કે કેમ, એનીજ લાકેાને શકા પડવા લાગી. Gandhi Heritage Portal