પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦

૨૦ અર્પણ કરવા ઉપરાંત પાંચ ટકાના વ્યાજનાં પાંચલાખ પાંડનાં બૅન્ડ અપ ણુ કર્યા હતાં અને એ રકમને ટ્રસ્ટીઓના હાથથી સારા ઉપયેાગ થતે બ્લેઇ પાછળથી તેમાં બીજા સવાલાખ પૈાંડ ઉમેર્યા હતા. બાગ અને જતે અનેક રીતે આકર્ષક અને આહ્લાદક બનાવવા ઉપરાંત તેમાં ટ્રસ્ટીએએ લેાકાને સગી- તને! લાભ મળે એવી પણ યાજના કરી છે. તે ઉપરાંત જુજ શ્રી લઇ વખતે- વખત સંગીતના જલસા કરવામાં આવે છે, પ્રજામાં સંગીતનેા શાખ. ઉત્પન્ન કરવા માટે સંગીતશાળા સ્થાપવામાં આવી છે અને સ્થાનિક સંગીતમ ડળી- ને આર્થિક મદદના સ્વરૂપનુ ઉત્તેજન આપવામાં આવે છે. પ્રાથમિક શાળા- એમાં પણ સંગીતનું શિક્ષણ આપવાની અનુકૂળતા કરી આપવામાં આવી છે. લેાકાને જ્ઞાન સાથે વિતેદનાં સાધન પૂરાં પાડવા માટે શહેરના જૂદા જૂદા વિભાગમાં પુસ્તકાલયા, વાંચનાલયેા અને રમતગમતના અખાડા સાથેની અનેક સસ્થાએ સ્થાપવામાં આવી છે. ટ્રસ્ટીએ ઉછરતી પ્રજાનું કલ્યાણ સાધવાની ખાસ કાળજી રાખે છે. તેમણે શહેરમાં જરૂરમુજબની વ્યાયામશાળાએ સ્થાપવા ઉપરાંત તરતાં શીખવા માટે તથા નહાવાધાવામાટે હમામખાનાં અને સ્નાનાગાર બંધાવ્યાં છે. આવાં સાધના મારફતે બાળકેાની શરીરસંપત્તિ સુધારવાની ખાસ યાજના- એ કરવામાં આવી છે તથા નાજુક બધાનાં અને ખાડીલાં બાળકા માટે ખાસ વૈદ્યકીય યાજના કરવા ઉપરાંત, વિદ્યાર્થીઓની સમક્ષ દર્દીઓની તપાસ તથા સારવાર કરીને તેમને દવાદારૂ અને વાઢકાપ શીખવવાની શાળાઓ સ્થાપ- વામાં આવી છે. વિદ્યાર્થીઓની શારીરિક તપાસ કરવા માટે સ્થાનિક શાળાઓને પણુ પૈસાની મદદ આપવામાં આવે છે. નબળા બાંધાનાં અને ગરીબ માબાપનાં છેકરાં તહેવારના દિવસે આનંદ અને વિનેદ સાથે ગાળી શકે તે માટેનાં વિનેદાલયેા સ્થાપવામાં આવ્યાં છે. ત્યાં તેમને રમતનાં સાધના ઉપરાંત પૂરતા પૌષ્ટિક ખારાક અને સ્વચ્છ તાજી હવાને લાભ મળે તેવી સુંદર યોજના કરવામાં આવેલી હોય છે. વ્યાયામ, કુસ્તી અને કવાયત શીખવનારા શિક્ષકે! તૈયાર કરવા માટે એક નમુનેદાર કૉલેજ સ્થાપવામાં આવી છે. માનસિક કેળવણી આપનારી સંસ્થાએ સ્થાપવા ઉપરાંત ટ્રસ્ટીએએ ધંધાનું શિક્ષણ આપનારી ઉદ્યોગશાળાએ પણ સ્થાપી છે. ત્યાં વણાટકામ, કાતરકામ, નકશીનું કામ, ગુંથણ, શીવણ, ભરતકામ, મીનાકારી કામ તથા ચિત્રકામ વગેરે જૂદી જૂદી કળાનાં શિક્ષણ આપવાની યેાજના કરવામાં આવી છે. વળી ખાસ શિક્ષકો રોકીને બગીચા બનાવવાનું તથા ફળફૂલના Gandhi Heritage Portal