પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬
દાનવીર કાર્નેગી



મૂર્ખાઇ છે ! મેં એવા ઘણા દાખલા જોયા છે કે જેમાં માણસા ભીલ ચલાવ- વાની લાયકાત ધરવતા હોવા છતાં, આફ્રીસમાં ગાંધાઇ રહેવાનું અગર રાફ મારવાનું પસંદ કરવાને લીધે, ચિંતા અને ઉદ્દેગમાં શરીરને ક્ષીણ કરી નાખીને આખરે ખુવાર થાય છે. મિ કલેામનથી છૂટા પડતાં મને જેટલા ખેદ થયા હતા, તેટલેા બીજી કેા વખત થયા નહાતા. એનું અંતઃકરણ સારૂં હતું, એનામાં કારીગરતરીકેની અપૂર્વ બાહેાશી હતી અને હું ધારું હ્યું કે જો એને એની મરજી પ્રમણે વર્તવા દેવામાં આવ્યા હાત તે। તે અમારી સાથે રહેવાનુંજ પસંદ કરત. લાકાએ એને નાણાં ધીરવાની તત્પરતા બતાવી તેને લીધે એનું મગજ ભમી ગયું; પણ વખત આવ્યા, ત્યારે એ લોકેા ફસકી ગયા. પરિણામે કસબી તણાયા ' ~-બાહેાશ કારીગર વેપારીતરીકે નેહવગરને પૂરવાર થયા અને પડયા. 5 ભાગીદારાના

  • આ બનાવ બન્યા પછી લાંખી મુદતે મિ. ઇસિડાર એ મિ ફિપ્સની પાસે

આવીને તેને પૂછ્યું કે મિ. કાર્નેગી અને એમના સંબંધમાં લેાકામાં બે વાતા ચાલે છે, તે ખરી છે કે કેમ? મિ. ફિસ્સે કહ્યું કે ' ના ખોટી છે. ' તે ઉપરથી તેણે કહ્યુ’, ‘ ત્યારે તે મિ. ફિપ્સ ! તમારી અને કાને ગાની આબરૂની ખાતર એ ખુલાસે તમારે નહેરમાં મૂકવા જોઇએ. ' તે ઉપરથી મિ. ફિક્સે, મિ. કાર્નેગીની નણમાં લાવ્યા સિવાય તા. ૩૦ મી નન્યુઆરી ૧૯૦૪ ની મીતીના ન્યુયાર્ક હેરાલ્ડમાં નીચેની હકીકત પ્રસિદ્ધ કરી. સવાલઃ— હાલ પ્રસિદ્ધ થએલા એક લેખમાં એમ જણાવવામાં આવ્યુ છે કે ભાગીદારીની શરૂઆતમાં અને એના છેવટના ભાગમાં મિ. કાને ગી તમારી સાથે,મિ.મિલર- ની સાથે અને મિ. કલામનની સાથે સારી રીતે વર્યા નહેાતા. આ સંબંધમાં તમે કઇ પ્રકાશ પાડી રોકા એમ છે ?” જવાખ:-“ આ બાબતમાં મિ. મિલર પેાતાને લગતી વાતને ખુલાસે। કયારનાય કરી ચૂકયો છે અને મારા પોતાના સંબંધમાં હું જણાવીશ કે મિ. કાર્નેગીનું મારા પ્રત્યેનું વર્તન હમેશાં ન્યાયપુર:સર અને ઉદારતાભરેલું હતું. મિ. કલેામૅન સાથેને મારા સબંધ ૪૩ વરસના છે. કાને ગીનો મિ. કલેમત સાથેના ભાગીદારતરીકેનો સા નિર'તર આનદજનક હતા. પાછળથી જ્યારે કાર્નેગી, કલેામન અને કંપની એ નામની કંપની સ્થાપવામાં આવી ત્યારે તેમાં એન્ડ્રુ કાર્નેગી, ચામસ એમ. કાર્નેગી, એન્ડ્રુ કલેામન અને હું એટલા ભાગીદાર હતા. સધળા કાબુ કાને ગીભાઇનેા હતા. ભાગીદારીના દસ્તાવેજ ઉપર સહી થઈ, ત્યાર પછી કલેામને મને કહ્યું કે કાને ગી ભાઇઓને હિસ્સા મેટા હાવાથી, કારખાનાની ખીલવણી કરવામાં તે ધણુ સાહસિકપણુ કરે, તા આપણે માટી મુસીબતમાં આવી પડીએ; માટે મારી મરજી એવી છે કે ભાગીદારી- ના કરારમાં એક એવી કલમ ઉમેરવી કે કારખાનાની ખીલવણી કરવામાટે કંઈ નવું Gandhi Heritage Portal