પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૮
દાનવીર કાર્નેગી



પછી યુનિયન આયર્ન મીલ્સ અમને સૌથી વધુ નફે। કરી આપનારી સંસ્થા થઈ પડી. કેટલાંએક વર્ષ સુધી ગાઉપરાંતનું કામ કરેલું હેાવાથી તેને આશાએશ આપવા માટે યુરેાપની મુસાફરીએ મેાકલવાને અમેવિચાર કર્યો. ચૂાપ જવા નીકળતી વખતે તે મને મળવા માટે વાશિગ્ટનને માર્ગે ન્યુયાક આવ્યા; છતાં તે વખતે પણ એના મનમાં સ્વદેશ જવાને બદલે પિટ્સબર્ગ પાછા કરવાની વધારે ઉત્કંઠા હતી. વાશિંગ્ટનના સ્મારકસ્થંભ ઉપર ચઢતાં સીડીમાં અને બીજે સ્થળે અમારા કારખાનાનાં ખીમ વપરાયલાં જોઇ તેણે મને કહ્યું:- એ ખીમ જોઇ મને એટલેા બધા ગવ થયા કે જાણે અહીંથી પાછા ફરી મીલમાં બધું સુવ્યવ- સ્થિત ચાલે છે કે નહિ તે જોઈ આવું. સવારમાં મેાટે પરાઢીએ અને સાંજના અધારૂં થયા પછી પણ તે મીલમાં ફરતા માલમ પડતા. એનું સસ્વ ત્યાંજ હતું-એજ એનું જીવન હતું. અમે સૌથી પહેલા એનેજ ભાગીદાર બનાવ્યા હતા. મરતી વખતે તેની વાર્ષિક આવક પચાસ હજાર ડૉલરની થઇ હતી અને એ કમાણી એની પ્રમાણિક મહેનતનું ફળ હતું. એના સબંધની ઘણી વાતે નોંધ લેવા લાયક છે. અમારા વાર્ષિક મહેાત્સવને લગતા એક ખાણાપ્રસગે દરેક ભાગીદારે હું પણ એધક ભાષણ કરવું, એવા અમે નિયમ કર્યાં હતા. તે મુજબ વિલિયમને વારા આવતાં તેણે પેાતાનું ભાષણ સમાપ્ત કરતાં કહ્યું:- સદ્ગૃહસ્થા ! આપણે જે કરવાનું છે તે એ છે કે, ખર્ચ ઓછું આવે અને ભાવ સારા ઉપજે, એમ કરવું તથા દરેક માણસે પેાતપેાતાના તળી ઉપર ઉભા રહેવુ’. (પગ ઉપર ઉભા રહેવું. ) જવાખ: “૧૮૭૩ના નાણાંમંજારના ગભરાટ પછી વેપારરાજગારમાં જે મંદી આવી, તે વખતે ઍસ્કેનેખા ક્નેસ કંપની સાથેની કમનસીબ ભાગીદારીમાં કલેામને પેાતાની તમામ પુંજી ગુમાવી; અને અમારી પેઢીમાં અને જે હિસ્સા હતા તે વેચી દેવા પડ્યા. તે વખતે કારખાંનાના ભાવ છૅક ગગડી ગયા હતા અને ઘણી વખત અધી કે ત્રીન ભાગની કિંમત ઉપજતી હતી; છતાં અમે એમના હિસ્સા પડતર કિંમતે ખરીદી લીધેા હતા. “ અસ્કેનેખા કંપનીના લેણદારાની પતાવટ કર્યા બાદ મિ. કાર્નેગીએ મિ. ક્લાસનને અમારી પેઢીમાં એક લાખ ડાલરના હિસ્સા આપવાની અને તેની કિંમત નફામાંથી વસુલ કરી લેવાની ઈચ્છા બતાવી. આ વાત મિકલેમને કબૂલ કરી નહિ. મિ. કાર્નેગીએ તેને પગભર કરવા માટે પેઢીમાંથી ચાળીસ હન્તર ડૉલર આપ્યા. આ રકમ તેણે એક ફિ સસ્થામાં શકયા, પણ એ સંસ્થા તરતજ બેસી ગઈ. આ વખતે તેને મિ. કાને ગી સાથે બિલકુલ અણબનાવ નહેાતા અને એ ન્યા ત્યાંસુધી એમની વચ્ચે સંબધ તેવેાજ મર્ઝા ચાલુ રહ્યા હતા. તેમના પરસ્પરના વ્યવહાર પ્રીતિમય હતા અને તેઓ એકબીજા Gandhi Heritage Portal