પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦
દાનવીર કાર્નેગી



હતી. એને એક સહાધ્યાયી પ્રફેસરના હાદ્દા ભાગવતા હતેા, તેના આમ ત્રણથી એ થાડા દિવસ એને ત્યાં રહી આવ્યા હતા. “ મિ. કાર્નેગી! વાત એવી બની કે એની બહેન એની સાથે રહેતી હતી. તે મારા ઉપર સારેા ભાવ રાખતી હતી, તેથી હું ત્યારે હેમ્બર્ગ ગયા, ત્યારે મારા મનમાં એમ આવ્યું કે, હું એને માટે એકાદ સુંદર ભેટ લેતે જાઉં. પછી એણે મને એક કાગળ લખ્યા, એટલે મે પણ એને એક કાગળ લખ્યા; ફરી પાછે એણે એક કાગળ લખ્યા એટલે મેં પણ તેને ફરીથી કાગળ લખ્યા અને એના હાથની માગણી કરી. એ બહુ ભણેલી છે, છતાં એણે મારી સાથે લગ્ન કરવાની હા પાડી. મેં એને ન્યુયા` આવી મને મળવાનું કહ્યું; પણ મિ. કાર્નેગી ! એ લેાકાને મીલેાનું અને ધંધાનું કઇ ભાન નથી. એને ભાઇ મને લખે છે કે, ‘તમે અહીં પાછા આવા અને મારી બહેનની સાથે જમતીમાં લગ્ન કરેા. ’ પણ મારાથી મીલ છેાડીને ફરીથી જવાય નહિ, તેથી મેં ધાર્યું કે એ બાબતમાં તમારી સલાહ લઉં, ‘’ મે કહ્યું:- શામાટે નહિ, તમારાથી ફરીથી જઇ શકાશે. બરાબર છે, વિલિયમ ! તમારે જવુંજ જોઇએ. એ લેાકાને એવા અભિપ્રાય છે, તેને લીધે એમના માટેના મારા માનમાં વધારેા થાય છે. તમે તરતજ જઇને એને અહીં તેડી આવેા. હું બધી ગેાઠવણ કરી આપું છું. છૂટા પડતાં પડતાં મેં કહ્યું ‘વિલિયમ ! હું ધારું છું કે તારી પ્રિયતમા ઉંચી, સુંદર, જન લલના હશે, નહિવારૂ ?’’ ,, “ મિ. કાર્નેગી! એ શરીરે જરા સ્થૂલ છે. જો એ ટીપવાથી પાતળી થઈ શકે એમ હેાય, તે હું એમ કરૂં ખરેા. ’ વિલિયમનાં સઘળાં દષ્ટાંત મીલમાં થતા કામકાજને ઉદ્દેશીનેજ હતાં. (આજ, જૂન ૧૯૧૨ ના રાજ હું જ્યારે આ ફ્કરેા વાંચુ છું, ત્યારે મારું હસવું માતું નથી; પણ દરેક માણસે પેાતાના તળીઆ ઉપર ઉભા રહેવું જોઇએ' એ વાય જ્યારે વાંચ્યું ત્યારે પણ મારું હસવું મારું નહેાતું ). મિ. પ્સિ અમારી મીલેાને વેપારીખાતાનેા ઉપરી હતા; પણ જ્યારે અમે પેાલાદના ધંધેા દાખલ કર્યો, ત્યારે એને એ ખાતું સોંપવું પડયુ અને વિલિયમ ઍલ. ઍબટ નામના ખીન્ન માણસે એની જગ્યા લીધી. મિ. અબટા ઇતિહાસ મિ. બાટ્રિગરના ઇતિહાસને કઇક મળતા છે. એ અમારા કાર- ખાનામાં હલકા પગારના કારકુનતરીકે દાખલ થયા હતા અને ત્યાંથી ચઢતા ચઢતા લેાખડની મીલેાના વહીવટદારને હાદ્દા ભાગવત થયા હતા. એ વિલિયમના જેટલેાજ કુંતેહમદ નિવડયા હતા. એ પણ વિલિયમના જેટલાજ Gandhi Heritage Portal