પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૧
ભાગીદાર, પુસ્તકો અને દેશાટન



હિસ્સાવાળા ભાગીદાર બન્યા હતા અને આખરે કંપનીના પ્રેસિડન્ટને હેદ્દા ભાગવતા હતા. મિ. કરી પણ હ્યુસીનેસના વહીવટમાં દીપી નીકળ્યો હતા, એટલે એ ખીજાના જેટલા હિસ્સાવાળા ભાગીદાર બન્યા હતા. જે લેાકા અસાધારણ ખંતથી કામ કરતા હેાય, તેમને ઉત્તેજન આપી ભાગીદાર થવાને રસ્તા માકળે. કરી આપવાથી ધંધાને જેટલું સાફલ્ય મળે છે, તેટલું ખીજા કશાથી મળતું નથી. પાછળથી અમે કાર્નેગી, મૅક્કેન્ડલેસ કંપનીને ઍગર ચામ્સન સ્ટીલ કંપ- નીમાં ફેરવી નાખી અને જોકે મારા ભાઇ અને ક્રિપ્સ મને હૃદઉપરાંતને સાહિસક ગણી શરૂઆતમાં પેાલાદના ધંધામાં જોડાવા ના પાડતા હતા, પણ મે જ્યારે તેમને પહેલા વર્ષનું સરવૈયુ બતાવ્યું અને મારી સાથે જોડાવા આગ્રહ કર્યાં, ત્યારે તે પણ એમાં ભળ્યા. એથી તેમને અને અમને બન્નેને લાભ થયા. h મારે। અનુભવ એવા છે કે જૂદાં જૂદાં ક્ષેત્રમાંથી ગમે તેમ ઉપાડી આણેલા માણસાની બનેલી ભાગીદારીનું શરૂઆતનુંજ બંધારણ તે કાયમ રહે, તેા તે સારૂં પરિણામ બતાવી શકતી નથી. પાછળથી એમાં ફેરફાર કરવાજ ોઇએ. અમારી ઍગર ચૅમ્સિન સ્ટીલ કંપની પણ આ નિયમમાં અપવાદરૂપ નહેાતી. એક રેલ્વેને અમલદાર ઊંચા પ્રકારની વ્યવસ્થા અને કાશક્તિમાટે પકાયલા હતા, તે અમારામાં ભળ્યા હતા; પણ રેલા બનાવવાની શરૂઆત થતાંજ મિ. કામાનને તેના વહીવટથી અસતેજ થવા લાગ્યા, તેથી મારે મિ. કાશ્મનને હિસ્સા ખરીદી લેવા પડયા; પણ પછી ઘેાડીજ મુદતમાં અમને સમજાયું કે, એના અભિપ્રાય ખરેા હતા. નવેા માણસ રેલ્વેને આડિટર હતા અને હિસાબી કામમાં એક્કો હતા; પણ એ અગર આપીસમાં કામ કરી બહાર નીકળેલા ગમે તે માણસ કારખાનાના વહીવટમાં તરતજ ફ્તેહમદ નિવડે, એવી આશા રાખવી એ અયેાગ્ય છે. એનામાં નવા કામમાટે જોઇતું જ્ઞાન કે તાલીમ કંઇ નહેાતું. એની પાસેથી અશય વાતની અમે આશા રાખી, એ અમારીજ ભૂલ હતી. આખરે પેાલાદીમીલેા ચાલુ કરવાના વખત આવ્યા. તે વખતે એ આડીટરે કારખાનામાટે જોઈતા એસ્ટાબ્લિશમેન્ટની પાતે તૈયાર કરેલી યાજના મજુરી માટે મારી આગળ રજુ કરી. એણે કામને બે વિભાગમાં વહેંચી નાખ્યું હતું અને એકના ઉપરીતરીકે સ્ટિવન્સન નામના એક સ્કીટસમેનને અને ખીજાના ઉપરીતરીકે મિ. બેન્સ નામના માણસને નિમવાની ભલામણ કરી હતી. મારી ખાત્રી છે કે, એ દરખાસ્તના સંબંધમાં તે દિવસે મે જે નિય આપ્યા હતા, તેને લીધે એ કારખાનાને જેટલી ફતેહ મળી હતી, તેટલી Gandhi Heritage Portal