પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨
દાનવીર કાર્નેગી



બીજા કશાથી નહિ મળી હાય. એક કારખાનામાં સરખા અધિકારવાળા એ માણસા કદી રાખી શકાય નહિ. એ સેનાધિપતિએવાળા લશ્કરની કે એ કસાન- વાળા વહાણની જેવી દુર્દશા થાય, તેથી વધારે દુર્દશા કારખાનામાં જીંદા જૂદા વિભાગમાં છતાં એકજ સ્થાનક ઉપર સરખા અધિકારવાળા એ માણસા રાખવાથી થાય. એથી મેં કહ્યું:- ‘આ ગાઢવણ નહિ નભે. હું નથી એળખતે મિ. સ્ટિવન્સતને કે નથી એળખતા મિ. જેન્સને; પણ એમાંથી એકને કસાન બનાવા અને એ એકલેાજ તમારી આગળ કામકાજના હેવાલ સાદર કરે એવી વ્યવસ્થા કરેા. આખરે પસંદગી મિ. બેન્સ ઉપર ઉતરી. આ પ્રમાણે એ અમારા ‘કસાન’ થયેા; અને જ્યાં જ્યાં એસિમરનું પેલાદ પહેાંચ્યું છે, ત્યાં ત્યાં એની ખ્યાતિ પણ પહેાંચી છે. આ ‘કપ્તાન’ તે વખતે છેક જુવાનીએ હતા; તે પાતળેા, ચાલાક અને રીંગણેા હતા. તે પાસેના જૉન્સટાઉનના કારખાનામાંથી દરરાજના એ ડાલરના મુસારાવાળા કારીગરતરીકે અમારા કારખાનામાં દાખલ થયા હતા. અમને તરતજ સમજાયું કે, એ એક ચારિત્ર્યવાન પુરુષ છે; એની દરેક હીલચાલ એ વાતની સાક્ષી પૂરતી હતી. આંતર્વિગ્રહ વખતે એ એક વૅાલન્ટીઅરતરીકે લશ્કરમાં જોડાયા હતા અને ત્યાં એણે એવી બહાદુરી બતાવી હતી કે તેને એક ટુકડીને કમાન બનાવવામાં આવ્યા હતેા. એગ્ગર ચામ્સન વર્સની ફતેહ માટે ભાગે એ માણસને આભારી છે. પાછળથી અમે એને પેઢીમાં ભાગીદાર બનાવવાની ઇચ્છા દર્શાવી હતી; પણ એણે ના પાડી હતી. તેણે જે હા પાડી હાત તે એ પણ એક કરેાડપતિ થયેા હેાત. મેં એક દિવસ એને કહ્યું કે, ‘જે જે જુવાન માણસાને અમે ભાગી- દાર બનાવ્યા છે, તે સધળા તમારા કરતાં વધારે કમાય છે અને અમેતમને પણ ભાગીદાર બનાવવાને હરાવ પસાર કર્યાં છે.' આને લીધે એના ઉપર કાપણ જાતની જવાબદારી પડવાની નહેાતી; કેમકે અમે હમેશાં એવા વહીવટ રાખ્યા હતા કે હિસ્સાબદલની કિંમત માત્ર નફામાંથીજ વસુલ કરી લેવી. તેણે કહ્યુઃ- “ના, મારે મારા વિચાર રાજગારની ધમાલમાં ગુંચવવા નથી. આ કારખાના- ની દેખરેખ રાખવાની જાળ મારે માટે એછી નથી. જો તમને ઠીક લાગે. તે મને પગાર બાંધી આપે.” મે’ કહ્યું:– ‘‘ઠીક ત્યારે, યુનાઇટેડ સ્ટેટસના પ્રેસિડન્ટને જેટલેા પગાર મળે છે, એટલા પગાર તને મળશે. ’’ Gandhi Heritage Portal