પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૪
દાનવીર કાર્નેગી



પુસ્તક મિત્રેા ઉપર મોકલી આપવાં તે ખરાં અને પછી તેમને શેા અભિપ્રાય થાય છે તે જાણી લેવે. માત્ર મિત્રમંડળના ઉપયેાગમાટે લખાયલા પુસ્તકના કર્તાને એ પુસ્તક- ને તિરસ્કાર થવાની ધાસ્તી રાખવાનું કંઇ કારણ હતું નથી; ઉલટુ તેની માત્ર નહિ જેવી પ્રશંસા કરીનેજ મિત્રા સતેાષ માને એમ ઘણી વખત તે છે ખરૂં; પણ મારા પુસ્તકતા તે એવા અપૂર્વ સત્કાર થયા હતા કે, તેની મે કદી આશા રાખી નહેાતી. મને જે પ્રાસાત્મક પત્રા મળતા હતા, તે એવી ઢબના હતા કે તેથી, તેમના લેખકેાએ પાતાને ખરેખરા સતેષ થવાથીજ તે લખ્યા હતા અગર તે તેમણે તેના સંબંધમાં જે ઉદ્ગારે કાઢયા હતા, તે કંઈક અંશે પણ અંતઃકરણના હતા, એવી મારી ખાત્રી થઈ હતી. દરેક ગ્રંથ- કર્તાને પોતાનાં ચાતરફ જે વખાણ થતાં હાય છે, તે સાચાં લાગે છે. ફિલા- ડેલ્ફિયાના મેટા એકર ( શરાક ) એન્થાની ડ્રેક્ષલે પેાતાના કાગળમાં મારા ઉપર એવા આરેપ મૂકયા હતા કે, તે મારી કેટલાક કલાકની ઊંધ ચેરી લીધી છે. એ પુસ્તક હાથમાં લીધા પછી, તેમનાથી તે વેગળુ મૂકી શકાયું જ નહિ, એટલે રાતના બે વાગતા પુસ્તક પૂરું થયું, ત્યાર પછીજ એ ઉધવા પામ્યા. એવી ટખના ધણા પત્રા મને મળ્યા હતા. સેન્ટ્રલ પેસિફિક રેલ્વેના પ્રેસિડન્ટ મિ. હન્ટિંગ્ટન એક વખત મારા ભેગા થઈ ગયા, ત્યારે તેમણે મને કહ્યું કે, મારે તમને એક મુબારકબાદી આપવાની છે. મે પૂછ્યું:- ખાખત?” અરે શી વાત કરી છે? હું તમારું પુસ્તક અથથી તે ઇતિ સુધી શી પૂરેપૂરું વાંચી ગયા . મે કહ્યું:-“ એ કંઈ બહુ મુબારકબાદી લેવા જેવી વાત નથી. એમ તે આપણા ઘણા મિત્રોએ કર્યું છે. ” “ હા, તેમ ક” હશે; પણ તમારા કોઇ મિત્રા મારા જેવા નહિ હાય. કેટલાંય વર્ષો થયાં મેં મારી ખાતાવહીસિવાય બીજું કાઇ પુસ્તક હાથમાં ઝાલ્યું નથી અને તમારું પુસ્તક વાંચવાની પણ મારી ઈચ્છા નહેાતી; પણ એક વખત હાથમાં ઝાલ્યા પછી, હું તેને બાજુએ મૂકી શકયા નહિ. છેલ્લાં પાંચ વરસથી ચેાપડી ગણેા કે જે ગણે તેમાં હું માત્ર મારી ખાતાવહીજ ઉથલાવી ગયો છું. ' મિત્રાએ કરેલી પ્રશંસા ખરી માનવાની મારી વૃત્તિ થતી નહેાતી; પણ જેમણે એમની પાસેથી માગી લઇને એ પુસ્તક વાંચેલાં તેમને એ પુસ્તક વાંચવા- થી ધણે! આનંદ થયાનું મારા જાણવામાં આવ્યુ. એથી કરીને કેટલાક માસ સુધી હું ખુશામત અને પ્રશંસાની માહનિદ્રાના ઘેનમાં પડી રહ્યો છતાં Gandhi Heritage Portal