પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧

છેાડ અને રાપા ઉછેરવાનું શિક્ષણ આપવા ઉપરાંત, બગીચાના સુંદર કયારા તૈયાર કરનારને તેમજ ઉત્તમ ફૂલ ઉગાડનારને ઇનામ આપી તથા ફળફૂલ અને સુંદર છેાડનાં પ્રદર્શન ભરીને ઘર આગળ બગીચા બનાવવાના કામને પણ ઉત્તેજન આપવામાં આવે છે. આવી અનેક પ્રવૃત્તિઓમારફતે ડન્કમ- લાઇન ઘણી રીતે સુધરી ગયું છે. કાર્નેગીની એકે એક સખાવત આ પ્રમાણે જનસમાજનું અનેકવિધ કલ્યાણ કરી રહી છે. કાર્નેગી કારપેરેશનના ટ્રસ્ટી- એને હસ્તક સોંપવામાં આવેલુ જંગી ફંડ એક અખૂટ ઝરા માક કેળવણીની અનેક સંસ્થાઓને નિરંતર પણ આપી રહ્યું છે. કાર્નેગીની સખાવતે કેવું કલ્યાણકારી કાર્ય કરી રહી છે, તેનું સવિસ્તર વન તેના ટ્રસ્ટીએ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલા ‘એ મૅન્યુઅલ ન ધી પબ્લીક ઍનિફ્કશન્સ ક્ એન્ડ્રુ કાર્નેગી’એ નામના પુસ્તકમાં આપવામાં આવેલુ છે. કાર્નેગીની આત્મકથા પણ ભારે ખ્યાતિને પામેલી છે. તેના સંબંધમાં તેની પત્નીએ જણાવ્યું છે કે, અમેરિકાના અને ગ્રેટબ્રિટનની અંદરના સ્નેહાળ મિત્રાના આગ્રહપૂર્વક દબાણને વશ થઇને તેમણે ધંધામાંથી નિવૃત્ત થયા બાદ પુરસદના વખતમાં પેાતાની આત્મકથા લખવાનું શરૂ કર્યુ હતું. એ દંપતી ઉાળાના સમય પેાતાના એક નિવૃત્તિનિવાસમાં ગાળતાં હતાં અને ત્યાંજ કાર્નેગી પોતાની આત્મકથા અનુકૂળતાએ લખતા. ૧૯૧૪ ના જુલાઇ માસમાં તે આ કાર્યમાં પ્રવૃત્ત થયા હતા; એટલામાં લડાઇનાં વાદળાં એકત્ર થવા લાગ્યાં અને આગસ્ટની ૪ થી ના દુઃખદ વર્તમાન મળતાં પરિસ્થિતિની સાથે નિકટના સબંધમાં રહેવાના લાભને વશ થઇને તે સ્ક્રીખેાના કિલ્લામાં રહેવા ગયા હતા. આખી દુનિયા ઉપર ગુજરેલી આતે તેમના કામળ પ્રેમાળ હૃદય ઉપર સખ્ત આઘાત કર્યો અને તે અકાળિક વૃદ્ધાવસ્થામાં પટકાઇ પડયા. તે અડગ આશાવાદી હતા. પોતાના પ્રિય અનેરથાને વિકળ થતા દેખીને પણ તે અમર આશાના ત્યાગ કરી શકતા નહિ; પણ પેલી પ્રચંડ જાદવાસ્થલીને દેખી તેમની દુનિયા ઉપરથી લડાઈનું નામનિશાન નાબુદ કરવાની આકાંક્ષા અલેાપ થઇ અને તેની સાથે તે છેક હતાશ થઇ ગયા. સપ્ત પ્રકારના ઇન્ફલ્યુએન્ઝાના હુમલામાંથી ઉઠયા બાદ તે એ વખત સન્નિપાત જવરના સપાટામાં સપડાયા અને તેને લીધે તે એકદમ વૃદ્ધ થઇ ગયા. કાર્નેગીની આત્મકથા એકાએક અટકી પડી છે તેનું કારણ આ છે. લડાઈ સળગ્યા પછી એમને જીવ ખાનગી કાર્યમાં કેાઇ રીતે પરાવાયાજ નહેાતા. લખાણની પ્રવૃત્તિમાં ત્યાર પછીથી તે પડી શકયાજ નહેાતા. ૧૯૧૯ના ઑગસ્ટની ૧૧ મી તારીખે ચેા*સીમા વર્ષોંમાં લૅનેક્ષ ખાતેના નિવૃત્તિનિવાસ- Gandhi Heritage Portal