પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૬
દાનવીર કાર્નેગી



તિરસ્કારની દૃષ્ટિથી જોતી નથી.’ (6 કયા ધર્મે નિળ મનોબળવાળા મનુષ્યાને સામર્થ્યનું ભાન નથી. કરાવ્યું ?”

કયા ધર્મે શુષ્ક હ્રદયમાં શાન્તિને વરસાદ નથી વરસાવ્યેા ?’’ “કયા ધર્મે કંટાળેલા અને કિંમત મનુષ્યને ‘ તારા પુનર્જન્મ થશે’ એમ નથી કહ્યું ? ” એવન આર્નોલ્ડનું ધી લાઈટ ઑફ એશિયા ' એશિયાનું નૂર’ નામનું કાવ્ય આ અરસામાંજ પ્રસિદ્ધ થયું હતું અને બીજો કેાઇ પણ કાવ્યગ્રંથ વાંચવાથી મને જેટલા આનદ થયા હતા તેના કરતાં એ ગ્રંથ વાંચવાથી મને વિશેષ આનંદ પ્રાપ્ત થયા હતા. હું હિંદુસ્તાનમાંથી થાડી મુદત ઉપરજ પાછા ફર્યાં હતા; પણ એ ગ્રંથે મને ઉપાડીને પાછે. હિંદુસ્તાનમાંજ મૂકયે. મેં એ કાવ્યની જે પ્રશસા કરી હતી, તે કવિને કાને પહેાંચી અને પાછળથી મારે એમની સાથે પરિચય થતાં, તેમણે અસલ હસ્તલિખિત પ્રત મને ભેટ આપી. એ.કિંમતી ખજાનાને મે જીવની પેઠે સાચવી રાખ્યા છે. જે માણસ થેડે ઘણા ભેગ આપીને પણ દુનિયાની મુસાફરી કરવા સમ હાય, તેણે અવય તેવી મુસાફરી કરવી જોઇએ. તેની સરખામણીમાં બીજું બધું પટન અપૂર્ણ લાગે છે; અધુરા પ્રવાસથી તે આપણી ઉપર માત્ર જૂદા હૃદા વિભાગેાની ઝાંખી છાપ પડે છે. જ્યારે વર્તુલ પૂરું થાય છે, ત્યારે મુકામ ઉપર પાછા ફરતાં તમને લાગે છે કે, દુનિયા ઉપર જે જે જોવા જેવું છે, તે સઘળુ વ્હેવાયું છે- ત્યારેજ સઘળા ગૃદા જૂદા વિભાગે એકત્ર થઈ એક આખા સુટિત પદા અને છે અને મનુષ્યજાત જ્યાં જ્યાં મૂકાયલી હેાય છે, ત્યાં ત્યાં તે એક ચેાસ ઉદ્દેશ પાર પાડવા માટે પ્રયાસ કરી રહેલી છે, એમ તમને સમજાય છે. દુનિયાની મુસાફરી કરનાર જે પુરુષ પૂર્વ તરફના મુલકાનાં ધર્મ- શાસ્ત્રોના કાળજીપૂર્વક અભ્યાસ કરશે, તેને પૂરતા બોા મળી રહ્યા વગર રહેશે નહિ. તે એવા નિર્ણય ઉપર આવશે કે, પ્રત્યેક દેશના વતનીએ પેાત- પેાતાના ધર્મને સર્વોત્તમ માને છે, તે તે દેશમાં પેાતાને જન્મ થવા બદલ તેએ પેાતાને ધન્ય માનતા હેાય છે અને જેએ કમનસીબે એ દેશની પવિત્ર સરહદની બહાર જન્મ્યા હોય છે, તેમની તેએ દયા ખાતા હૈાય છે. તમામ દેશના આમવર્ગ એક દર રીતે સુખી હાય છે. પ્રત્યેક જનસમાજ ખાત્રી એમ માનતા હોય છે કે, તનની નમ્રમૂનિશ્ચીપિ Tીયો ઘરના જેવું ઉત્તમ સ્થાનક એકેય નથી. Gatuneitage Portal