પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૭
ભાગીદાર, પુસ્તકો અને દેશાટન



આ કથનની પુષ્ટિમાં અમારી મુસાફરીદરમિયાનનાં એ દૃષ્ટાંત ટાંકવાનુ અસ્થાને નહિ ગણાય. “ સિંગાપેારની નજીકનાં જ`ગલેામાં કામ કરનારા ત્યાંના વતનીએનું નિરીક્ષણ કરવા અમે તેમની પાસે ગયા, ત્યારે અમને તેએ ભારે કામમાં રોકાયલા માલમ પડયા. તેમાં છે।કરાં તદ્દન નગ્નાવસ્થામાં આમતેમ દેડતાં હતાં અને તેમનાં માબાપોએ હમેશનાં છૂટાં ચીંથરાં પે!તાના શરીર ઉપર વીંટયાં હતાં. અમારી મંડળીને જોઇને તેએ તાજુબ થયેલાં દેખાયાં. અમે અમારી સાથે જે ભામિયાને લઇ ગયા હતા, તેને અમે કહ્યું કે, તું એ લેાકાને એમ કહે કે અમે એક એવા દેશમાંથી વ્યા છીએ કે જ્યાં આ ઋતુમાં આ તમારી નજીકમાં તળાવ છે, એવા તળાવનું પાણી રીતે ચાસલુ ખાઝી જાય છે અને તેના ઉપર અમે ચાલી શકીએ છીએ; અને કેટલીક વખત તે સજ્જડ જામી જઇ એવુ કાણુ થઇ જાય છે કે એ બરફ ઉપર થઇ ઘેાડા અને ગાડાં નદીએ એળંગી જાય છે. આ ઉપરથી આશ્ચર્યચકિત થઈને તેમણે અમને પૂછ્યુ કે, ત્યારે તમે અહીં આવીને અમારા ભેગા કેમ રહેતા નથી? એ લેાકે અત્યંત સુખી હતા. ,, ખીજી:-‘ઉત્તર ભૂશિર તરફ જતાં રસ્તામાં અમે રેન્ડીઅરનાં ચામડાંના બના- વેલા તંબુઓમાં રહેનારા લેન્ડર લોકેાની મુલાકાત લીધી હતી. વહાણુ ઉપરને એક ખલાસી અમારી સાથે આ યા હતા. તેની સાથે સાથે ઘર તરફ પાછા ફરતાં અમે જ્યારે નદીની પાસે આવી પહોંચ્યા, ત્યારે સામા કાંઠા તરફ નજર ફેકતાં કેટ- લાંક છૂટાંછવાયાં ઝુપડાં અમારી નજરે પડયા; એટલામાં એક-એ માળવાળું મકાન અધાતુ. જો, અમે પૂછ્યું:-‘એ નવું મકાન કાને માટે અધાય છે?’ ‘એ મકાન ટ્રાન્સેને એક વતની પરદેશમાં બહુ પૈસા કમાઇ પોતાના છેલ્લા દિવસે અહીં ગાળવા માટે પાા આવવાના છે તેને માટે બધાય છે. એ મેટા પૈસાદાર છે. ' ‘ તે બહુ મુસાફરા કરી છે. તે લંડન, ન્યુયૅા, કલકત્તા, મેલખેાન અને ખીજા શહેર જોયાં છે; એમ તું કહે છે, ત્યારે હવે, તુ જો એ માણસની માફક બહુ પૈસા કમાયા હેાઉં તે, ઘડપણમાં તું કયાં રહેવાનું પસંદ કરે ?’ જવાબ આપતી વખતે એની આંખે ચળકાટ મારવા લાગી. એ માલ્યો:- ‘ અરે, મસા જેવું સ્થાનકજ કયાં છે?’ આ સ્થળ આર્કટિક કિટબધમાં આવેલું છે અને ત્યાં છ મહિનાની રાત છે; પણ એને જન્મ દ્રામ્સામાં થયા હતા. પ્યારી ! મધુરી જન્મભૂમિ !