પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૫ મુ ધાડાગાડીની સફર અને લગ્ન ૧૪ ડ સ. ૧૮૭૭ના જુલાઇની ૧૨ મી તારીખે મને મારી જન્મભૂમિ લાઈનના છૂટાપણાને હક બક્ષવામાં આવ્યે.. ( એટલે કે મને શહેરના નાગરિક તરીકેના સઘળા હક મળ્યા.) આ હક મળવેા અને હું સૌથી માટુ માન સમજું છું. સર વાલ્ટર સ્કાટને પણ આ શહેરને નાગરિક બનાવવામાં આવ્યા હતા અને તેના પછી એ નામ મૂકીને ત્રીજું નામ મારૂ આવતું હતું. મારાં માબાપેાએ એને એક વખત ડન્કલાઈનના એંખીની રૂપરેખા દેારા જોયેા હતા; અને તેના દેખાવ- નું તેમણે મને ઘણી વખત વર્ણન કરી બતાવ્યું હતું. મને છૂટાપણાને હક આપવામાં આવે, તેના જવાબમાં મારે કેવું ભાષણ કરવું, એ ખાબતની મને મેટી અમુંઝણ થતી હતી. હું મારા મામા એલી મેરિસનને મળ્યા અને તેમને મેં કહ્યું કે, મારા હૃદયમાં અમુક અમુક વાતા સ્ફુરી આવે છે, તેથી મારા ભાષણમાં હું એ વાતે લાવવા માગું છું. એ પણ એક વક્તા હતા, તેથી તેમણે મને ડહાપણભરેલી સલાહ આપી કે:-“ એન્ડા ! એમજ એલજે; તારા હૃદયમાં જે ખરેખર સ્ફુરી આવતું હેાય, તેજ કહી નાખવુ, એના જેવું જી’ કશુ નથી.” ઇ. ભાષણ કરતી વખતે આ સૂત્ર લક્ષમાં રાખવાની હું હંમેશાં કાળજી રાખતા. ઉછરતા ભાષણકારાએ લક્ષમાં રાખવા જેવા એક નિયમ હું સૂચવીશ. જ્યારે તમે કેાઇ મંડળ સમક્ષ ભાષણ કરવા ઉભા થાઓ, ત્યારે એવા વિચાર કરવા કે જેમની સમક્ષ તમે ઉભા છે, તે માત્ર હમેશના જેવાંજ સ્ત્રીપુરુષ છે. દર- રાજના વાતચીતના પ્રસંગેામાં તમે બીજા સ્ત્રીપુરુષો સાથે જેવી રીતે ખેલતા હા, તેવીજ રીતે તેમની સમક્ષ પણ એલવું. તમે જેવા છે, તેથી તૃદાજ દેખાવાના જો તમે પ્રયાસ નહિ કરે. તે તમે આપીસની અંદર તમારા પેાતાનાજ માણસા સાથે વાતચીત કરતા હા, તે વખતે જેમ તમને ખીલકુલ ક્ષેાભ થતા નથી Gandhi Heritage Portal