પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૦
દાનવીર કાર્નેગી



કે ગભરાટ વટતા નથી, તેવીજ રીતે સભામાં ભાષણ કરતી વખતે પણ કાઇ જાતનેા ક્ષેાભ કે ગભરાટ વછુટવાનું કાઇ પણ કારણ નથી. આપણે જેવા હાઇએ, તે કરતાં જૂદાજ દેખાવાના કે થવાનેા પ્રયાસ કરીએ, ત્યારેજ આપણે ફસાઇ પડીએ છીએ. જેવા હાઇએ તેવા રહીનેજ ગાડુ ગબડાવ્યે જવું. કલ ઈંગરસેલ કે જે એક પહેલા નંબરને અસરકારક વકતા હતા, તેને મે એક વખત પૂછ્યું કે:– તમારામાં આવી ઉંચા પ્રકારની શકિત કેવી રીતે આવી ?’ ત્યારે તેણે જવાબ આપ્યા–“જેમ સાપથી ભડકીને નાસે, તેમ છટાદાર ભાષણ કરનારની પાસેથી સે ગાઉ દૂર નાસી જજો; ( અર્થાત્ એની રીતનું અનુકરણ કરતા નહિ. ) અને તમે જેવા હા, તેવાજ રહેજો. ’ ઇસ ૧૮૮૧ ના જુલાઇની ૨૭ મી તારીખે, મારી માએ, મે પહેલ- વહેલી અર્પણ કરેલી કીલાઇબ્રેરીને પાયા નાખવાની ક્રિયા કરી, ત્યારે મે ડન્ક લાઇનમાં બીજી વખત ભાષણ કર્યુ હતું. જે પાંચ વણકરાએ પોતાની પાસેની ચેપડીએ એકઠી કરીને ડન્કમ લાઇનમાં સૌથી પહેલી લાઇબ્રેરી સ્થાપી હતી, તેમાંના એક મારા પિતા હતા. ડલાઈનને લાયબ્રેરીમાટે મેં જે મકાન અર્પણ કર્યું હતું, તેનું નામ‘ કાર્નેગી લાઇબ્રેરી’ પાડવામાં આવ્યું હતું. શિલ્પ- શાસ્ત્રીએ મને પૂછ્યું કે, એ મકાનના મુખ્ય દ્વારની તખ્તીમાં કેવા મુદ્રાલેખ કાતરવા છે? મેં કહ્યું, જાણે ઉગતા સૂર્ય ચાતર પોતાનાં કિરણ ફેંકી રહ્યો હાય તેવું ચિત્ર કાતરીને તેની નીચે ‘સર્વત્ર પ્રકાશ થાએ ’ એવા લેખ કેાતરજો. એણે તે મુજબ કર્યું છે. હું ડન્ફલાઇન આવ્યા, તે મારા મિત્રમંડળ સાથે ઘેાડાગાડીમાં બેસીને આવ્યેા હતેા. ધૃ૦ સ૦ ૧૮૬૭ માં જ્યાજ લાડર અને હેરી ક્રિપ્સ સાથે પગે ચાલી ઈંગ્લાંડની સફર કરતી વખતે મે વાડાગાડીમાં બેસી બ્રાઇટનથી ઈન્વને સ સુધી મિત્રમંડળની સાથે સફર કરવાને વિચાર મારા મનમાં ગેાઠવ્યા હતા. એ લાંબી મુદતની ધારણાને અમલમાં મૂકવાના પ્રસંગ હાલ મને પ્રાપ્ત થયા હતા; એટલે ૧૮૮૧ ની વસત ઋતુમાં અમે અગીઆર મિત્ર ન્યુયોર્કથી નીકળ્યા. આ સફર મારા જીવનની સૌથી વિશેષ આન દજનક સેહેલ હતી. ધંધામાંથી આ પ્રમાણેની આશાએશ લેવાથી હું જુવાનને જુવાન અને સુખી રહેતા. સઘળાં ઔષધમાં એ રામબાણ ઔષધ હતું. આ સફરની તાંધ પણ હું મારી નેટબુકમાં ટપકાવતે. ‘ જગતના પ્રવાસ’- ની માફક આ વખતે પણ મારી ધારણા એવી હતી કે એ નેધ ઉપરથી આગળ ઉપર હું ન્યુસપેપરમાં છપાવવા જેવા એકાદ લેખ તૈયાર કરીશ, અગર મારા આપ્તવના રંજનમાટે નાનકડું પુસ્તક તૈયાર કરીશ; પણ શિયાળામાં Gandhi Heritage Portal