પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૧
ઘોડાગાડીની સફર અને લગ્ન



એક દિવસ મને એમ થયું કે, આજ આપીસમાં ગયા વગર ચાલે એવું છે, માટે ટાઢમાં ત્રણ માઈલના ધક્કો ખાવા નથી; પણ પછી ખીન્ને વિચાર આવ્યા કે, નવરાશના વખત કેવી રીતે પસાર કરવા ? તે વખતે મને ઘેાડા ગાડીની સફર યાદ આવી અને તે એ કેવું લખાય છે, એ જોવા માટે કેટલીક લીટીએ લખી કાઢવાને મે નિશ્ચય કર્યાં. લખવાનું શરૂ કર્યું એટલે તે પાણીના રેલાની માફક કલમ ચાલવા લાગી અને સાંજ પડતા સુધીમાં તે મે ત્રણથી ચાર હજાર શબ્દો ધસડી કાઢયા. જે દિવસે વા અને વરસાદના તેફાનને લીધે ઍફીસમાં જવા જેવું ન હાય, તે દિવસે પાછા હું એ સુખકર કાર્ય લઇ બેસતા અને એ પ્રમાણે વીસ એડ્કામાં મેં આખી ચાપડી પૂરી કરી. એ હસ્તલિખિત ‘પ્રત મે’ સ્ક્રિષ્નરની કંપનીવાળાને આપી અને મિત્રમ'ડળમાં ખાનગી રીતે વહે - ચવા માટે સેા ચારસા પ્રતેા કાઢી આપવા જણાવ્યું. ‘ રાઉન્ડ ધી વર્લ્ડ'ની માફક આ ચેપડી પણ મિત્રને પસંદ પડી. મિ. ચૅપ્લિને એક દિવસ મને કહ્યું કે, મિ. સ્ક્રિષ્નર એ ચેાપડી વાંચી ગયા છે અને તમને ઉચક રકમ આપી જાહેર વાચનમાટે એ પુસ્તક પોતાને જોખમે છપાવી પ્રસિદ્ધ કરવાની એની ઈચ્છા છે. મિથ્યાભિમાની ગ્રંથકાર તરતજ માની ખેસે છે કે, ‘આપણી કૃતિ સુંદરજ છે' અને એ મુજબ મે તેમ કરવા દેવા તરત હા પાડી. ( આજ ૧૯૧૨ માં ત્રીસ વર્ષ પસાર થઈ ગયાં છે, છતાં હજી પણ મને આ પુસ્તકના હુક બદલ સારી જેવી રકમ મળ્યાં કરે છે.) આ પુસ્તક છપાયા પછી તેના સંબંધમાં મારા ઉપર આવેલા પત્રાની સંખ્યા એટલી મેટી છે અને તેને પ્રવાહ એવે અખંડ છે કે મારા મિત્રાએ તેમની એક ફાઈલ કરી છે અને તેમાં નવા આવતા કાગળા ઉમેરાતા રહે છે. જેમની હાલનચાલનની શકિત અટકી પડી હતી એવા અનેક અપગ માણસોએ મને લખી જણાવ્યુ છે કે:- એ પુસ્તકે અમારાં જીવન પ્રકાશિત-આનંદમય કર્યાં છે,’ એ જાણી મને અપૂર્વ આનંદ થયે છે. ગ્રેટબ્રિટનમાં પણ એ પુસ્તકના સારા સત્કાર થયા હતા. ‘ સ્પેકટેટર ’માં તેના સબંધમાં અનુકૂળ તોંધ લેવાઈ હતી, પણ મારી ખાત્રી છે કે, એ પુસ્તકમાં જે કઇ સારા અશ છે, તે એ છે કે એમાં કાઈના ઉપર સારી છાપ પાડવાતા, કે કૈાઈ જાતની અસર ઉત્પન્ન કરવાના પ્રયાસને સંપૂર્ણ અભાવ હતેા. એ પુસ્તક મે માત્ર મિત્રોને ઉદ્દેશીનેજ લખ્યુ હતુ. અને જે કામ સરલતાથી કાઇ જાતના આયાસગર થાય છે, તે સુંદરજ થાય છે. સફરમાં મને જેટલી મઝા પડતી હતી, તેટલીજ તેનું નિરૂપણ કરવામાં પણ પડતી હતી. ઈ સ૦ ૧૮૮૬ ની સાલ પૂર્ણ થવાના અરસામાં મારા ઉપર અપાર Gandhi Heritage Portal