પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨
દાનવીર કાર્નેગી



વિષાદને પ્રસંગ ગુજયાં. આજસુધી હું ખેપરવાથી નિશ્ચિતપણે કર્યાં કરતે અને મારી તમામ જરૂરીઆતાની જોગવાઈ ખારાબારથી થઈ રહેતી. એ મારા સુખી જીવનને હવે અંત આવ્યેા; અને હું એકલવાયેા થઇ ગયેા. મારી મા અને ભાઈ બન્ને થાડા દિવસને આંતરે આ દુનિયા છેડી ચાલ્યાં ગયાં. આ વખતે હું સાન્નિપાતિક જ્વર ( ટાઇલ્ફ્રાઇડ ીવર ) ના સખ્ત સપાટામાં સપડાઇ જઇ પથારીવશ થઈ પડયા હતા, મારામાં હાલવાચાલવાની શકિત રહી નહાતી અને હુંજ મેાતના માંને કાળીએ થઈ જવાની તૈયારીમાં હાવાથી કદાચ મારા સદ્ભાગ્યે, મને જે કારી ધા લાગ્યા હતેા, તેની પૂરેપૂરી વેદના મતે સમજાઈ નહેાતી. એલિધની પર્વત ઉપર ક્રેસનસ્પ્રિંગ્ઝ આગળની પર્ણકુટીમાં હું અને મારી મા હમેશાં ઉનાળાની મેાસમ પસાર કરતાં. ત્યાંથી પાછા ફરતાં હું પહેલા સપડાયેા. ન્યુયોર્ક છેડતા પહેલાં એકાદ-બે દિવસ અગાઉથી મારી તબિયત નરમ રહેતી હતી. વૈદ્યને બતાવતાં તેણે ટાઈફ્ાઇડ પ્રીવરનાં ચિહ્ન લાગુ થયાને અભિપ્રાય આપ્યા. ન્યુયાર્કથી પ્રાલ્ફેસર ડેનિસને એટલાવી મંગાવતાં તેણે પણ એજ મુજબની ચિકિત્સા કરી. તરતજ એક નિરંતર પાસે રહેનારા ડૉકટરની અને કેળવાયલી નર્સની ગેાઠવણ કરવામાં આવી; પણ એટલામાં મારી મા પણ પટકાઇ પડી અને પિટસબર્ગમાં મારા ભાઈને પણ મદવાડ લાગુ થયાના સમા- ચાર મળ્યા. હું એટલા બધે લેવાઇ ગયા હતા કે મારા જીવનની આશા છેડવામાં આવી; પણ એવી દશાને પ્રાપ્ત થતાં મારા સમગ્ર સ્વભાવમાં એકાએક ફેરફાર થતેા મને સમજાયા. હું દૈવેચ્છાને આધીન થઈ ગયા તથા આનંદજનક વિમમાં નિમગ્ન રહેવા લાગ્યા; અને મને બીલકુલ દુઃખની લાગણી થતી નહેાતી. મારા ભાઇ અને માની સખ્ત માંદગીની મને ખબર પડવા દીધી નહેાતી; અને આખરે જ્યારે મને જણાવવામાં આવ્યું કે, એ બન્ને હમેશને માટે મને છેાડીને ચાલ્યાં ગયાં છે, ત્યારે મારે પણ તેમની પાછળ જવાનું હતું, એ મને સ્વાભાવિકજ લાગ્યું. આ દુનિયામાં અમે કદી છૂટાં પડ્યાં નથી, તેા પછી હવે શામાટે છૂટા પડવું જોઇએ ? પણ દૈવને કઇ હૃદુ જ ગમતું હતું. મને ધીરે ધીરે આરામ થવા લાગ્યા. એટલે ભવિષ્યના વિચારામાં મા મન રાકાયલું રહેવા લાગ્યું. આશાનું માત્ર એકજ કિરણ રહ્યું હતું અને તેમાંથીજ મને આશ્વાસન મળતું હતું. તેથી મારા વિચારા એ દિશા તરફ વળવા. લાગ્યા. કેટલાંક વર્ષોથી મિસ લુઇસી વ્હિર્ફિલ્ડ સાથે હું પરિચયમાં આવ્યા હતા. એની મા એને મારી સાથે સેન્ટ્રલ પાર્કમાં ફરવા માટે આવવા દેતી હતી. Ganan Heritage Fortal