પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૩
ઘોડાગાડીની સફર અને લગ્નઅમને બન્નેને ધાઉં એસી કરવાને ઘણા શોખ હતા. બીજી કેટલીક જુવાન લલનાઓનાં નામ પણ મારી નોંધપોથીમાં નધાયાં હતાં. મારી પાસે સુંદર ઘોડા પુષ્કળ હતા. તેમની ઉપર બેસી હું એ મંડળમાંની એકાદ યુવતીની સાથે દરરાજ પામાં અને ન્યુયાર્કની આસપાસ ફરવા જતા. એ બધીમાંથી મિસ વ્હિટફિલ્ડ એકલી મતે સંપૂતાની મૂર્તિ સમાન લાગી. બીજી બધી યુવતીએ સામાન્ય કાટીની સ્ત્રીઓ જેવી જણાવા લાગી. મેં જે કસાટીથી ખીજી બધી યુવતીએ.તે તાવી જોઇ હતી, તેમાંથી એ એકલીજ પસાર થાય છે, એવી મારી ખાત્રી થઇ. લગ્નના સંબંધથી જોડાવાની ઇચ્છા રાખનારા જુવાન પુરુષોતે હું એજ કસાટી- ની ભલામણ કરૂં છું. મારી માફક તેમને પણ નીચેની લીંટીએમાં વ્યક્ત થતી ભાવના પ્રતીત થતી હાય, તે પછી તેમને કેાઇ જાતની હરકત માનવાની રહેશે નહિઃ— " મેં ઘણી લલનાઓને પ્રેમભરી દૃષ્ટિથી નિહાળી છે; જૂદા હૃદા સદ્- ગુણાને લીધે જૂદી જૂદી યુવતીએ મને પસંદ પડી છે; પણ એકાદ દૂષણને લીધે તેમના સઘળા સદ્ગુણ્ણા દૂષિત થઇ જતા; પણ તું ! અરે તું એકલીજ સંપૂર્ણ અને અનુપમ છેઃ સર્વાં સ્ત્રીઓમાં મારા અંતઃકરણમાં આ જ શબ્દને વીસ વર્ષ ગાળ્યા પછી, પણ જો મને તેને માટે હું વાપરી શકું. તુંજ સર્વોત્તમ નિર્માણ થયેલી છે.” + પડયેા પડતા હતા. આજે એની સાથે વધારે સારા શબ્દો મળી આવે, તે પણ મારી માગણીને સ્વીકાર એકદમ તેા થયેા નહિ. એના હાથની માગણી કરનારા બીજા મારાથી જુવાન પુરુષા ધણા હતા. મારૂં દ્રવ્ય અને ભવિષ્યના સંબંધની મારી ચેાજનાએ, એ મને પ્રતિકૂળ નિવડયાં. હું તવંગર હતા અને ઇશ્વરકૃપાથી જે જોઇએ તે બધું મને મળી રહ્યું હતું. એટલે તેના મનમાં એમ આવ્યું કે, એ મને કેાઇ રીતે ઉપયેાગી થઈ શકે એમ નથી. એની ભાવના એવી હતી કે, ‘ જે કાઇ જીવનનિર્વાહ માટે તરફડીઆં મારતા યુવકને મારી ખાસ જરૂર હેાય-હું ખાસ કરીને ઉપયેાગી થઇ શકું એમ હાઉં, તેની સાથે લગ્ન કરી તેની અર્ધાંગના થવું.' એની ઉમર ૨૧ વર્ષની થઈ તે વખતે એને આપ મરી જવાથી કુટુંબની તમામ જજાળ એને માથે આવી પડી હતી. અત્યારે તેની ઉંમર ૨૮ વર્ષની હતી. જીવનના સંબંધના તેના વિચારે નિશ્ચિત થયા હતા. કાઇ કાઇ વખત એ મારે માટે પક્ષપાત બતાવતી, એટલે હું તેની સાથે પત્રવ્યવહાર ચલાવતા; છતાં એક વખત તે એણે મારા + શેકસપિયર કૃત ‘ધી ટેપેસ્ટ’ માં ફર્ડિનન્હે મિરાન્ડાને ઉદ્દેશીને કાઢેલા ઉદ્ગાર Gandhi Heritage Portal