પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨

માં તેમણે શાંતિથી આ દુનિયાને ત્યાગ કર્યાં હતા. આવા સત્પુરુષની કથા અનુવાદિત કરવાની મને સૂચના અને તક આપવા બદલ મારા પરમ સ્નેહી રા. મેાતીભાઇપ્રત્યે તથા સસ્તું સાહિત્ય વક કાર્યાલય સંસ્થાના ચાલક સ્વામીશ્રીપ્રત્યે આ સ્થળે હું આભારની લાગણી પ્રદાત કરી ભાષાંતર કરવામાં રહેલી ખામીએ વાચકવર્ગ દરગુજર કરશે એવી આશા રાખી વિરમું છું. ઉમરેઠ તા-૧૬–૨–૧૯૨૬I જીવાભાઈ રેવાભાઈ પટેલ ભાષાંતરક કાર્નેગીનાં પત્નીની પ્રસ્તાવના ધંધામાંથી નિવૃત્ત થયા પછીથી મારા પતિએ અહીંના તેમજ ગ્રેટબ્રિટનમાંના મિત્રોના આગ્રહને વશ થઇને, પેાતાના આગલા જીવનનાં સ્મરણાની નોંધ કરવા માંડી; પણ ધંધામાંથી કારગ થવાથી એમણે જે નિવૃત્તિની અપેક્ષા રાખી હતી, તેને બદલે તેમનું જીવન અગાઉના કરતાં વધારે જાળી અને પ્રવૃત્તિમય થયું હતું; અને તેથી તેમને લખાણનું કામ સ્પૅટલૅન્ડમાં ગાળવામાં આવતા ગમ્મતના અને નવરાશના દિવસેા ઉપર મુલત્વી રાખવું પડતું. દરવર્ષે ઉનાળાના કેટલાક દિવસે। અમે ઍલ્ટનગરમાં સાદું જીવન ગાળવામાં પસાર કરતાં, એટલે મારા પતિએ લખાણનું ઘણું ખરૂં કામ ત્યાંજ કર્યું હતું. જૂનાં સ્મરણેા ટપકાવવામાં એમને ઘણી મઝા પડતી, એટલે પાછલા જીવનનું લખાણ કરતી વખતે એ જીવન જાણે ફરીથી જીવતા હાય એમ એમને લાગતું. ઇ. સ. ૧૯૧૪ માં એ આ કાર્યમાં રોકાયા હતા, એટલામાં લડાઈનાં વાદળાં આકાશમાં ભેગાં થવા લાગ્યાં અને આખરે ચેાથી ઑગસ્ટના ભયંકર વર્તમાન સાંભળતાં, વસ્તુસ્થિતિની સાથે વધારે નિકટના સબંધમાં રહેવાને માટે અમે અમારા નિવૃત્તિનિવાસ છેાડી કિમેા ખાતે આવીને રહ્યાં. પણ લખાણ તેા એટલેથી અટકયુ. ત્યારપછીથી ખાનગી કામકાજમાં એમને જીવ પરાવાતેાજ નિહ. લખાણ આગળ ચલાવવાના એમણે ઘણી વખત પ્રયાસ કરી જોયા, પણ એ પ્રયાસ નિરક નિવડયેા. ત્યાંસુધી એ મધ્યમ વયના પુરુષ ના જેવું જીવન ગુજારતા હતા-એ દરરાજ ગાલ્ક’ની રમત રમતા, માછલાને શિકાર કરતા અને તરતા; અને કાકાઇ વખત એક દિવસમાં એ ત્રણે વાનાં કરતા. એ જો કે હમેશાં આશાવાદી રહેતા અને એમની આશા નિરાશામાં ફેરવાઈ જતી, છતાં પણ આશા છેડતા નહિ; પણ દુનિયા ઉપર ગુજરેલા Gandhi Heritage Portal