પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૬ મું મીલો અને મીલમજુરો લાંડની મુલાકાત ઉપરથી જે એક મુદ્દાના પાઠ શીખી આવ્યા તે એ હતેા કે કારખાના માટે જે કાચા માલ જોઇએ તે બીજાની પાસેથી નહિ ખરીદતાં પેાતાની માલકીની ખાણા- માંથી પેાતેજ કાઢી લેવેા; અને પાકા માલના જે જૂદા જૂદા પદાર્થો બનાવવા તે જે જે કામ માટે તૈયાર કર્યા હેય, તે માટે તરત ઉપયા- ગમાં લઈ શકાય એવા બનાવવા. એલ્ગર થામ્સન વકર્સ નામનાં કારખાનાં સ્થાપી પેાલાદની રૅલા બનાવવાના પ્રશ્નનેા ઉકેલ કાઢયા બાદ અમે ખી પગલું ભરવાના વિચાર કરવા લાગ્યા. બીડનું લેાઢુ ( પીગ આયર્ન ) પૂરતા જથામાં અને નિયમિત રીતે મળતું રહેવામાં નડતી મુશીબતેને દૂર કરવા માટે અમે લેાહુ ગાળવાની ભટ્ટીએ ઉભી કરી. એ ભટ્ટીએ અમે નવી ઉભી ફરી; અને ત્રીજી કલેામન જેમાં ફસાયેા હતા એ એસ્કાનેબા આન કંપનીની ભટ્ટી ખરીદી લઇને અમે દુરસ્ત કરી લીધી હતી. હમેશાં બને છે એમ એ ભટ્ટી અમને નવીના જેટલી કિંમતે પરવડી, છતાં તેટલી સારી નહાતી. હલકા માલ હમેશાં મેાંધાજ પરવડે છે; પણ જો કે આ ખરીદ સીધી રીતે શ્વેતાં ભૂલભરેલી હતી, છતાં પાછળથી એ અમને બહુ લાભકારક નિવડી, કેમકે સ્પિજલ અને ફેરા-મેન્ગેનીઝ બનાવવામાટે જે નાની ભટ્ટી ોઇએ, તેની ગરજ એણે પૂરી પાડી હતી. અમેરિકામાં અમારી કંપની સ્પિજલ બનાવ- વામાં જે નબરે હતી અને ફરી–મેન્ગેનીઝ બનાવવામાં પહેલી અને કેટ- લાંક વરસે. સુધી એકલીજ કંપની હતી. આ આવશ્યક ચીજમાટે અમારે પરદેશ ઉપર આધાર રાખવા પડતા હતા અને તેની કિંમત દર ટનના એંશી ડૉલર જેટલી આપવી પડતી હતી. અમારી ભટ્ટીએના મેનેજર મિ. જીલીઅન કેનેડીએ અમને જણાવ્યું કે, જે કાચી ધાતુ હાથ લાગી હતી તેમાંથી અમારી નાની ભઠ્ઠીમાં ફેરા–મેન્ગેનીઝ બનાવી શકાય એમ છે. આ અખ્તરેશ કરી જોવા જેવા હતા અને કરી જોતાં પરિણામ ધણુંજ સારૂં આ . આખા અમેરિકાને Gandni Heritage Portal