પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦
દાનવીર કાર્નેગી

૨૦૦ દાનવીર કાર્નેગી ૧૮૮૨ માં અમે એ કંપનીના અડધા શેર ખરીદી લીધા અને પાછળથી ખીજા કેટલાક શેર ખરીદી લઇ અમે મેટા ભાગના શૅરહેાલ્ડર થયા. હવે માત્ર ‘ આયન સ્ટાન પૂરા પાડવાને સવાલ બાકી રહ્યો. એ જો અમને મળી જાય, તે ચૂરેાપની માત્ર એ ત્રણ કંપનીએ જે સ્થિતિ ભાગવે છે, તે સ્થિતિએ અમે પહેાંચીએ. એક વખત અમને એમ લાગ્યું હતું કે પેન્સિ- લ્વેનિયામાં એ ચીજ અમને હાથ લાગશે; પણ એમાં અમે ગેયુ ખાઇ ગયા; અને ટાયરેાન પ્રદેશની ખાણે! ખેાદી જોવાના અને તેમાંથી નીકળેલી કાચી ધાતુને વાપર કરી જોવાના પ્રયાગેમાં અમારાં ઘણાં નાણાં બાદ ગયાં. ખાણાની સપાટી ઉપરની કાચી ધાતુ બહુ સારી જણાઇ હતી, કેમકે સેકા વર્ષાપતની હવાની અસરને લીધે એમાંનું અશુદ્ધ તત્ત્વ ધાવાઇ ગયુ હતુ અને ધાતુ લગભગ શુદ્ધ જેવી થઇ રહી હતી, પણ અમે જરા ઉડે ઉતર્યાં એટલે સધળેા ‘ ભરમ ’ ખુલ્લા થઈ ગયા. પછી અમે અમારા રસાયણશાસ્ત્રી મિ. કુસરને ડુંગરવાળા પ્રદેશમાં અમે એક ભઠ્ઠી પટ્ટે રાખી હતી, ત્યાં મેકહ્યા અને એને સૂચના આપી કે તારું લેાકાને ખનિજ પદાર્થોના નમુના લાવી રજુ કરવાનું ઉત્તેજન આપવું અને એવી રીતે આવેલા સઘળા પદાર્થોનું પૃથક્કરણ કરી જોવું. એ જમાનામાં લેાકાને રસાયણશાસ્ત્રીની એટલી બધી બીક લાગતી કે પ્રયોગશાળામાં પોતાની મદદમાં જે એક–એ નાકર જોઇએ, તે એ મેટી મુશીબતે મેળવી શકયા હતા; કેમકે એક શક પડતા દેખાવવાળા યંત્રની મદદથી અમુક પથ્થરમાં કાં કયાં તત્ત્વા રહેલાં છે, તે એ કહી શકતા. તે ઉપરથી લેાકા એમ ધારતા એને આસુરી સત્ત્વાસાથે અયેાગ્ય સબંધ છે. મને એમ યાદ છે કે અમારે ઘણું કરીને એને માટે પિટ્સબથી માણસ મેાકલી આપવેા પડયા હતા. એક દિવસ એણે એક જાતની કાચી ધાતુ કે જેમાં બીલકુલ ફૅાસ્ફરસ નહેાતા એના પૃથક્કરણના રિપોર્ટ અમારી ઉપર માકલી આપ્યા. એ કાચી ધાતુ એસિમરના પોલાદની બનાવટમાટે સર્વ રીતે ચેાગ્ય હતી. આવી શૈધે અમારું ધ્યાન એકદમ ખેંચ્યુ. આ મીલ્કતને માલીક પેન્સિલ્વેનિયાના સેન્ટર પર- ગણાની સરહદમાં આવેલી સાત હજાર એકરની ફળદ્રુપ જમીનની માલકી ધરાવનારા મેઝીસ થામ્સન નામને તવંગર જમીનદાર હતા. જે ક્ષેત્રમાંથી એ કાચી ધાતુ નીકળી હતી, તે સ્થળ ઉપરજ અમે એની સાથે વાતચીત કરવામાટે ભેગા થયા. અમને તપાસ ઉપરથી એમ માલમ પડયું કે એ ખાણુમાંથી નીકળેલી કાચી ધાતુ અગાઉ ચારકોલ (કાયલા)ના ખળતણુવડે ચલાવેલી ભઠ્ઠીમાટે ઉપયોગમાં લેવામાં આવી હતી, પણ તે વખતે એ ધાતુ Ganumeritage Fortal