પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૧
મીલો અને મીલમજુરો



સારી જાતની ગણાતી નહેાતી; એનું કારણ કદાચ એવું હશે કે એ કાચી ધાતુ પ્રમાણમાં વધારે શુદ્ધ હાવાથી ખીજી હલકી જાતની કાચી ધાતુ એગા- ળવા માટે જેટલુ મિશ્રણ વપરાતું તેટલુજ એમાં વાપરવાથી ભઠ્ઠી બરાબર કામ આપતી નહિ હાય. એ ધાતુ એટલી બધી સારી હતી કે તે દિવસેામાં એ નકામી ગણી કાઢવામાં આવી હતી. આખરે એ ખાણ છ માસ સુધીમાં ખરીદી લેવાતા અમે હક મેળવ્યે અને એની બારીક તપાસ કરવા માંડી. અમે એ ટેકરીની બાજુએ ઉપર પચાસ પચાસ પીટને છેટે ઉભી લીટીએ દેરી અને પછી સા સા ફીટને અંતરે આડી લીટીઓ દોરી; પછી એ લીટીએ જ્યાં આગળ એકબીજાને છેદતી હતી ત્યાં ખાડા ખાદ્યા. એવા એકદર એશી ખાડા અમે ખાદાવ્યા હશે. પછી અમુક અમુક ઉંડાઇએથી નીકળતી કાચી ધાતુ અમે પૃથક્કરણ- ની ક્રિયા મારફતે તપાસી જોઇ. એ રીતે ખાણુની કિંમતના લાખ ડૉલર આપવાની મુદત પાછી ત્યાંસુધીમાં એ ટેકરીની ખરી સ્થિતિને અમને પૂરેપૂરે ખ્યાલ આવી ગયા. અમે વકી રાખી હતી, તે કરતાં વધારે સારું પરિણામ આવ્યું. મારા પિત્રાઈ ભાઈ અને ભાગીદાર મિ. લાડરની હિકમતને લીધે એ ખાણને ખાદવાનું અને ખનિજ પદાર્થને ધાવાનું ખર્ચ ઘણુંજ એછું આવ્યુ અને આ ખાણમાંથી નીકળેલી ‘ફૅશિયા એર’ નામની કાચી ધાતુએ અમારી પાછલી ખાટને! ખાડા પૂરી નાખ્યા. તેણે પેાતાની પાછળ થયેલું સઘળું ખ કાયું અને ઉપરાંતમાં સારેા નકા અપાવ્યા. આ બાબતમાં તે અમે પરાભવ- ના મેાંમાંથી વિજય પડાવી લીધે. રસાયણશાસ્ત્રી અમારે માર્ગદર્શક હાવાથી, અમે સહીસલામત રીતે આગળ પગલાં ભરી શકતા. આ ઉપરથી જણાશે કે, અમે કાચા માલ મેળવી લેવાને નિશ્ચય કર્યાં હતા અને તેને માટે ચાક્કસ પ્રયાસ આદરી રહ્યા હતા. અમે ગુમાવ્યું પણ ખરૂં અને સપાદન પણ કર્યું; પણ ધંધામાં પડેલા માણસો કેટલીક વખત માંડમાંડજ બચી જવા પામે છે.એક દિવસ મીલમાંથી નીકળી મિ પ્સિની સાથે ઘેર જતાં અમે પિટ્સબની નેશનલ ટ્રસ્ટ કંપનીની પૅનસ્ટ્રીટ મધ્યેની ફીસ આગળ થઈને પસાર થતા હતા, તેવામાં બારી ઉપર ‘ રાર ધરાવનારા જાતે જવાબદાર છે ' એવા મેટા સેનેરી અક્ષરાવાળુ પાટીઉં મારા જોવામાં આવ્યું. તેજ દિવસે સવારમાં અલગ ભેદીનું સરવૈયુ વાંચતાં મીલ્કતતા આસનમાં ‘ નેશનલ ટ્રસ્ટ કંપની દ્વીસ શેર અલાવવામાં આવેલા મારા જોવામાં આવ્યા હતા. મેહૅરીને કહ્યું: જો આપણ શૅર આજ કંપનીના હોય તે. આજ બપારે આફીસમાં તપુર માં એ ચી Gandhi Heritate.Potal