પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૩
મીલો અને મીલમજુરો



હતું તેને પૂરતેા જથા પેાતાને મળી શકે એવા ઇરાદાથી શરૂઆતમાં આ મીલે આંધવાની યેાજના કરી હતી; પણ તે વખતે પેાલાદની રેલા બનાવવાના હુન્નર- માં વધારે ના પરવડતા હાવાથી, તેએ પેાતાની મૂળ યેાજનામાં ફેરફાર કરી પેાલાદની રૅલા બનાવવાની મીલ બાંધવા લલચાયા હતા. જ્યાંસુધી ભાવ ટકા રહ્યા, ત્યાંસુધી તેા એ લેાકા રેલા બનાવી શક્યા, પણ મીલેાની રચના એ કા માટે જોઇએ તેવી નહેાતી, એટલે તેમાં બીડનું લેાઢુ ઉત્પન્ન કરવામાટે જોઈતી ભટ્ટીએની જોગવાઇ કરવામાં આવી નહેાતી, તેમ બળતણ પૂરું પાડવા- માટે જોતી કાલસાની ખાણે! પણ ખરીદવામાં આવી નહેાતી. એ બધાં કારણેને લીધે એ મીલે અમારી સાથેની હિરફાઇમાં ટકી શકતી નહિ. આ મીલે। ખરીદી લેવામાં અમને લાભ હતા. મને લાગ્યું કે,એ લોકેાની સાથે ભાંજગડ કરવાનેા એકજ મા છે અને તે એકે એમની કપની કાર્નેગી બ્રધર્સ અને કંપની સાથે જોડી દેવી. અમે સરખાપણાના ધારણે તેમ કરવા ઇચ્છા બતાવી, એટલે કે એમણે એ ધંધામાં જેટલા ડૅાલર રાયા હતા તેટલા અમારા રાકાણની સાથે ગણત્રીમાં લેવા. આ ધેારણે ભાંજગડને તરતજ અંત આવ્યા અને સઘળું નક્કી થયું; પણ જે ભાગીદારાને પેાતાના હિસ્સાનાં નાણાં રાકડાં જોતાં હાય, તેમને તેમ ચુકવી આપવા અમે ખુશી બતાવી. અમારા સદ્ભાગ્યે મિ. જાર્જ સિંગર સિવાયના તમામ ભાગીદારેાએ રોકડા દામ લઇ છૂટા થવાનું પસંદ કર્યું. મિ. યાર્જ સિગરના કાયમ રહેવાથી અમને બન્નેને સતોષ થયા. મિ. સિગરે પાછળથી અમને કહ્યું કે, મેં એના ભાગીદારાસમક્ષ જે દરખાસ્ત મૂકી હતી, તેને શેા જવાબ આપવા, તે એ લેાકાને મેટી વાત થઈ પડી હતી. એ લોકાને સાઈ પડવાની મેટી ધાસ્તી હતી, પણ મેં જ્યારે તેમની મુડીને પણ અમારા જેટલીજ કિંમતની ગણવાની દરખાસ્ત રજુ કરી, એટલે કે એમના રાકાણુના પ્રત્યેક ડેંગલરને અમારા રાકાણના પ્રત્યેક ડૉલરના જેટલાજ ભાવનેા ગણવાનું અને નાને ભાવ નહિ ચઢાવવાનું કબુલ કર્યું, એટલે એમને કંઈપણ ખેલવાપણું ન રહ્યું. આ ખરીદને લીધે અમારી બધી કંપનીએના બંધારણમાં ફેરફાર કરવા પડયા હામસ્ટેડ મીલ્સ ચલાવવામાટે સ૦ ૧૮૮૬ માં કાર્નેગી ફિપ્સ અને કંપનીના નામની નવી કંપની ગેાઠવવામાં આવી. વિલ્સન વાકર અને કંપની કાર્નેગી ક્રિપ્સ અને કંપનીમાં ભેળવી દેવામાં આવી અને મિ. વાકરને તેનેા પ્રમુખ નિમવામાં આવ્યા. મારા ભાઇ કાર્નેગી બ્રધર્સ અને કંપનીને પ્રમુખ અને બધાના અગ્રેસર થયા. હાસપ્ટેડ મીલ્સમાં જે માલ નીકળે, તેના જુદા જૂદા ઘાટના પદાર્થોં બનાવવા માટે બીવર કાલ્સ આગળ હા મૅન સ્ટીલ Gandnertage Fortal