પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૪
દાનવીર કાર્નેગી



વક' નામનું નવું કારખાનું સ્થાપવામાં આવ્યું. એ રીતે અમે તારની ચુકથી માંડીને વીસ ઇંચની પહેાળાઈના ગર્ડર સુદ્ધાં પેાલાદની તમામ ચીજો બનાવતા થયા; અને હવે અમે બીજા કાઈ નવા ક્ષેત્રમાં દાખલ થઈશું એ સંભવત લાગતું નહેાતું. ૧૮૮૮થી ૧૮૯૭ સુધીના દશકામાં અમારાં કારખાનાંની ખીલવણી કેટલી થઇ હતી, તેનું નિરૂપણ કરવું અસ્થાને નહિ ગણાય. - સ· ૧૮૮૮ માં અમે એ કરાડ ડૉલર શકયા હતા; ઈ. સ ૧૮૯૭માં એ મુડી વધીને અમણા કરતાં વધારે ( સાડા ચાર કરોડની ) થઇ હતી. ૧૮૮૮માં અમે વરસ દહાડે છ લાખ ટન બીડ ( પીગ આયર્ન )કાઢતા; તે ત્રમણું થયું હતું–અમે લગ- ભગ વીસ લાખ ટન કાઢી શક્તા. લેાખંડ અને પેાલાદ મળી અમે ૧૮૮૮માં દરરાજ લગભગ ૨૦૦૦ ટન કાઢતા, તે વધીને ૬૦૦૦ ટનથી વધારે થયું હતું. અમારા કાલસા શુદ્ધ કરવાનાં કાક વકર્સમાં આશરે ૫૦૦૦ ચુલા હતા અને અમે ૬૦૦ ટન કાલસા કાઢી શકતા તે વધીને ચુલાની સંખ્યા ત્રમણી અને ટનની સંખ્યા દરરાજની ૧૮૦૦૦ની થઈ હતી. ૧૮૯૭માં અમારી ક્રિક કાક કંપનીની કાલસાની ખાણેનુ ક્ષેત્રફળ ૪૨૦૦૦ એકરનું હતું એટલે કે એને વિસ્તાર કાનેલસ્વિલની ખાણુના ડું કરતાં વધારે હતા. હવે પછીનાં દશ વર્ષમાં થનારે વધારે પણ એટલી ઝડપે થયાં જશે. આ એક સ્વીકૃત પક્ષતરીકે ગણી લેવાય કે અમેરિકા જેવા સુધારા વધારામાં આગળ પડતા અને આબાદ થતા જતા દેશમાં જે સંસ્થાની ખીલવણી થતી અટકી પડે, તેની પડતીની શરૂઆત થઈ ચૂકી એમ માનવું. એક ટન પેાલાદ બનાવવા માટે ૧૫ ટન આયન સ્ટાન ખાણમાંથી ખાદીને બહાર કાઢવા પડે અને આગગાડીમારફતે ૧૦૦ માલ દૂર સરવરે આગળ લઇ જવેા પડે, ત્યાંથી હાડીએ કે આગોટમારફતે સેકડા માઈલ દૂર લઈ જવા પડે, ત્યાંથી પાા પિટસબર્ગ લઇ જવેા પડે; અને તેને શુદ્ધ કરી ‘કાક ’ લઇ જવા પડે; અને એક ટન પિટસબર્ગે લઈ જવા પડે. ડબામાં ભરી રેલ્વેમાગે ૧૫૦ માઇલ દૂર ૧ાા ટન કાલસા ખાણમાંથી ખાદી કાઢવા પડે બનાવી રેલમારફતે ૫૦ ઉપરાંત માઇલ દૂર મરડીએ ખાણમાંથી ખેાદી ૧૫૦ માઇલ દૂર આ સજોગામાં પોલાદ બનાવી એસેન્ટના ત્રણ રતલને ભાવે શી રીતે વેચી શકાય ? આ વાત મારા પણ માન્યામાં નહાતી આવતી અને ચમત્કારિક લાગતી, પણ એ વાત ચોક્કસ રીતે ખરી છે. Gમાં આજસુધી અમેરિકામાં પેાલાદ બધા દેશો કરતાં માંધું પડતું તે હવે ત્યાં સૌથી સસ્તું પડશે. કયારનુંય ખેલફાસ્ટના વહાણ બનાવવાનાં કારખાનાંમાં