પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૭ મુ હોમસ્ટેડના મજુરોની હડતાળ પ્રસંગે મારે જણાવવું ોઇએ કે ઇ• સ ૧૮૯૨ ના જુલાઇની ૧ લી તારીખે, હું સ્કોટલૅન્ડમાં હતા તે દરમિયાન, અમારા મજુરા સાથે ગંભીર પ્રકારની તકરાર ઉપસ્થિત થઇ. અમારી આખી કાકિર્દી દરમિયાન ગંભીર પ્રકારની તકરાર એ એકલીજ હતી. છવ્વીસ વર્ષ સુધી મજુરા સાથેના સંબંધ ઉપર મારી સીધી દેખરેખ હતી અને તે મુદતદરમિયાન અમારી વચ્ચેના સંબંધ સપૂર્ણ રીતે સતાષકારક હાવા બદલ હું ગર્વ ધારણ કરૂં છું. ‘ ન્યુયોક હેરાલ્ડ ’ માં એક ખબર- પત્રીએ એમ છપાવ્યું હતું કે હોમસ્ટેડવાળી હડતાળ વખતે મારા ભાગીદારા- ની મદદે દોડી આવવાને બદલે હું પરદેશ ખાતે પડી રહ્યો હતો, તેના જવાબમાં મારા મુખ્ય ભાગીદાર મિ. ફિસે પેાતાના ઇન્સ૦ ૧૯૦૪ ના જાન્યુ- આરીની ૩૦ મીના કાગળમાં મને જે એક પ્રકારની મુબારકબાદી આપી હતી, તેને માટે હું માનું છું કે હું સંપૂર્ણ રીતે પાત્ર છું.એ કાગળમાં એમ જણા- વવામાં આવ્યું હતું કે ‘ મન્નુરાની માગણીએ ગમે એટલી ગેરવાજબી હાય, છતાં તે કમૂલ રાખવા તરફ મારૂં વલણ હમેશાં રહે છે, ' તેને લીધે મારા એક એ ભાગીદારા મને પાછા આવેલા જોવા ઇચ્છતા નહેાતા. આ

  • આખા કાગળ નીચે મુજબને છે:-

સવાલઃ- એમ કહેવામાં આવ્યુ છે કે હામસ્ટેડની હડતાળ જે વખતે પૂરોસમાં ચાલુ હતી, તે વખતે સ્કોટલૅન્ડથી પાછા ફરી અમેરિકા ખાતે નહિ આવવામાં અને હડતાળના સ્થાન ઉપર હાજર નહિ રહેવામાં મિ૦ કાને ગી એક ખાયલા માણસ વર્તે એમ વર્યા હતા.” જવાબ:– “ મિ. કાને ગીને હામસ્ટેડના રમખાણુની ખખર મળી કે તરતજ એમણે તારથી જણાવ્યું કે હું પહેલીજ આગબેટમારફતે અમેરિકા આવું છું; પણ એમના ભાગીદારો એવા અભિપ્રાય ઘરાવતા હતા કે કંપનીના હિતની ખાતર, એ સ્થાન ઉપર હાજર ન હોય, એજ સારૂં છે, તેથી કરીને તેમણે તેમને જણાવ્યું કે, મહેરબાની કરીને આવશે Gandhi Heritage Portal