પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૦
દાનવીર કાર્નેગી


૨૧૦ દાનવીર કાર્નેગી હતું તે મુજબ કામ કરી લેવા તેઓ તત્પર છે કે કેમ, તેની પરીક્ષા કરી જોવા માટે, સુપરિન્ટેન્ડન્ટની ઈચ્છા મુજબ હું પણુ કારખાનું ઉઘાડવાનું કબૂલ કરત; પણ એટલુ લક્ષમાં લેવાનુ છે કે, મારા ભાગીદારેાએ પ્રથમ જે કારખાનું ઉઘાડયું તે નવા માણસને દાખલ કરવાની ધારણાથી ઉધાડયુ. ન- હેતું. ઉલટુ, અમારા જૂના હજારે। માણસાની માગણી ઉપરથીજ તેમ કરવા- માં આવ્યું હતું. આ એક મહત્ત્વને મુદ્દો છે. સુપરિન્ટેન્ડન્ટની ભલામણુ મુજબની અજમાયેશ કરી જોવામાં મારા ભાગીદારા કાઇ રીતે દેાષને પાત્ર નહેાતા. નવા માણસોને કાઇ દિવસ દાખલ કરવા નહિ, પણ જૂના માણસાના પાછા ફરવાની રાહ જોવી, એ નિયમનું હજીસુધી તેા ઉલ્લંધન કરવામાં આવ્યું નહેતું. હવે હડતાળીઆએએ શેરિફના માણસા ઉપર ગાળીએ છેાડી, ત્યાર પછી છ વખત કારખાનું ઉધાડયું તેના સંબંધમાં પણ પાછળ નજર ફેંકીને એમ કહેવું સહેલું છે કે ‘ જૂતા માણસા પાછા કામે ચઢવાનેા ઠરાવ કરે, ત્યાં- સુધી કારખાનું બંધ રાખ્યું હેત તે કેવું સારૂં ? 'પણ એટલામાં તે પેન્સિ- ટ્વેનિયાના ગવર્નરે આ હજાર સૈનિકાસાથે આવી સઘળી વ્યવસ્થા પેાતાના હાથમાં લઇ લીધી હતી. ધાંધલ શરૂ થયુ તે વખતે હું સ્કૉટલૅન્ડમાં સફર કરતા હતેા અને તેની ખબર મને બે દિવસ બાદ મળી હતી. આ સમાચાર સાંભળી મને જે આધાત થયા, તેવા બીજા કશાથી થયા નથી. મારી ધધાને લગતી કારકિર્દી થ મને જે ધા થયા હશે,તેમાંથી માત્ર હામસ્ટેડની વેદનાજ નાખુદ થઇ શકી નથી; કેમકે તે તદ્દન ખીનજરૂરી હતી. માણસાને ભારે દેષ હતા. નવા ડરાવમુજબ નવી યંત્રસામગ્રીની મદદથી તેમને રાજના ચારથી નવ ડૉલરની રાજી પર- વડત-એ રાજી પ્રથમના કરતાં ૩૦ ટકા વધારે હતી. હું જ્યારે સ્કોટલૅન્ડ- માં હતા, તે વખતે મને મજુરાના મહાજનના અધિકારીઓ તરફથી નીચેને તાર મળ્યાઃ– માયાળુ શે', અમે શુ કરીએ તે અમને ફરમાવે અને તમારે ખાતર અમે તે કરીશું.” આ તાર અત્યંત મ`સ્પર્શી હતા, પણ અફસેસ! તે બહુ મેડા પડયા, જે ધમાલ થવાની હતી તે થઇ ચૂકી હતી અને કારખાનાના કબજો ગવર્નરે લઇ લીધેા હતા. ખાજી હાથમાંથી ગઇ હતી. હકીકત સાંભળી મને કેટલુ હતા, એવા કેટલાક મિત્રા તરફથી મને આશ્વાસનના તારેા મળ્યા હતા. મિ. ગ્લૅડસ્ટન તરફથી આવેલા નીચેના લખાણથી મને ઘણું સાંત્વન મળ્યું હતું. Gammametage Portal હું જ્યારે પરદેશમાં હતા, તે વખતે એ દુ:ખ થયું હશે, તેની જેએ કલ્પના કરી શકયા