પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧
હોમસ્ટેડના મજુરોની હડતાળ


હામસ્ટેડના મજુરાની હડતાળ ૨૧૧ “ પ્યારા મિ. કાર્નેગી ! તમારી પ્રેમાળ મુબારકબાદી બદલ મારી પત્ની મારા તરફથી તેમજ પેાતાના તરફથી તમારા ઉપકાર ક્યારનીય માની ચૂકી છે; પણ તમે પણ અત્યારે ચિંતા- ગ્રસ્ત છે અને તવંગર માણસેા હમેશાં જે માનું અનુસરણ કરે છે, તેમાંથી તેમને નિવૃત્ત કરી ખીજા વધારે ઉજ્જવળ માર્ગ તરફ વાળવામાટે તમે જે ખહાદુરીભરેલી લડત ચલાવી રહ્યા છે, તેને માટે તમારા ઉપર આક્ષેપે થયાં કરે છે, એ વાત મારા સ્મરણુબહાર નથી. વમાનપત્રા તરફના આ હુમલા ઘણી વખત અવિચારી, દંભયુકત, દ્વેષીલા અને દુષ્ટતાભરેલા હોય છે, તેમના- થી તમારૂ રક્ષણ કરવાની મને ઘણી ઉમેદ છે; પણ મારાથી તમારી જે અલ્પ સેવા થઇ શકે એમ છે તેટલુ’ કરીને મારે વિરમવુ પડે છે; અને તે સેવા એ છે કે, જેએ તમારા પૂરેપૂરા પરિચયમાં આવ્યા છે, તેમની તમારા ઉદાર વિચારાના સંબંધમાં ખાત્રી થયેલી છે, તેમાં, અગર તેા તમે અત્યાર સુધીમાં જે સુંદર અને માઠુ કામ કરી ચૂકયા છે, તે ખદલ તમારે માટે તેઓ જે માનની લાગણી ધરાવે છે, તેમાં હાલમાં દરિયાપાર જે કમનસીબ બનાવા બની રહ્યા છે, તેને લીધે, કિચિત્ પણ ઘટાડા કે ફેરફાર થવાને નથી, એની હું તમને ખાત્રી આપું છું. આ જમાનામાં દ્રવ્યરૂપી રાક્ષસ માણસેાનાં નૈતિક જીવનને ગળી જવાની ધમકી આપવા લાગ્યા છે. તમે તમારા ઉપદેશ તથા દાખલાના ખળ- વડે તેને ઉલટીની દવા આપી, તેને તે પાછું એકી કાઢવાનું શીખવી રહ્યા છે, તેને માટે હું પોતે તે તમારા ઉપકાર માનું છું, હું છું, તમારે વિશ્વાસુ મિત્ર. ડબ્લ્યુ. ઇ. ગ્લૅડસ્ટન આ કાગળ મેં ગ્લૅડસ્ટનના ઉદ્દાત્ત, દીલસેાજ સ્વભાવના પુરાવાતરીકે દાખલ કર્યો છે. દીલસાજી ઉશ્કેરે એવુ જે કંઇ અને તેને ઝીલી લેવા એ સદા તત્પર રહેતા. નેપલ્સ, ગ્રીસ કે બલ્ગેરિયા-ગમે તે મુલકના લોકેા ઉપર જુલમ ગુજ હેાય તે વખતે,અગર કાઇ અંગત મિત્ર પટકાઈ પડયા હેાય તે વખતે,એ તરતજ મદદે ધાતા. અલબત્ત, હુ' ફૅટલૅન્ડમાં હતા તે વાત સામાન્ય જનસમૂહ જાણતા નહેાતા, તેમ શરૂઆતનુ ાફાન શાથી થવા પામ્યું, એની પણ લેાકાને માહિતી નહેાતી. કાર્નેગીના કારખાનામાં મજુરા ઉપર ગાળીબાર થયા અને એ કાર- ખાનાની તમામ સત્તા મારા હાથમાં હતી, એટલું તેમને મન મારી નિદાને માટે પૂરતું હતું; પણ આખરે આશ્વાસન લેવા જેવું કઈંક બન્યું. નેશનલ Gandhi Heritage Portal