પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૨
દાનવીર કાર્નેગી


૧૨ દાનવીર કાર્નેગી સિવિક ફૅડરેશન એ નામનુ મુડીદાર અને મજીરવનું બનેલું એક સયુક્ત મંડળ હતું. આ મંડળ મુડીદાર અને મજીરવ બન્નેને સારે માગે દેરતુ અને બન્નેના ઉપર કલ્યાણકારક કાણુ ધરાવતું હતું.સિનેટર હેના એ મડળના પ્રેસિડન્ટ હતા અને આનરેબલ એસ્કાર સ્ટ્રાસ વાઇસ પ્રેસિડન્ટ હતા. મડળની કાર્યવાહી સમિતિના અધિકારીઓને મળવાની મને તક આપવા માટે વાઇસ પ્રેસિડન્ટે મને પોતાના ઘર આગળના ખાણામાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું. મુકરર કરેલા દિવસ આવતા પહેલાં એ મંડળનેા પ્રેસિડન્ટ મારા જીવનભરના દાસ્ત મા હૈના એકદમ મરણ પામ્યા.મે ખાણામાં હાજરી આપી.ખાણાની સમાપ્તિ વખતે મિ. સ્ટ્રાસ ઉભા થયા અને તેણે જાહેર કર્યું કે, મિ. હેનાની જગ્યાએ કાને પ્રેસિડન્ટ નિમવે, એ બાબતને વિચાર કરી રાખવામાં આવ્યે છે અને મજીરવના પ્રત્યેક મહાજને મિ. કાર્નેગીને ( મારે ) માટે ભલામણ કરી છે. ખાણામાં મજીરવના ઘણા નેતાઓ હાજર હતા. એ દરેકે ઉભા થઇ મિ. સ્ટ્રાસના કથનનું સમર્થન કર્યું. આ વાતને મને ખીલકુલ ખ્યાલ નહેાતા અને તેથી હું આશ્ચર્યચકિત થઇ ગયા. વળી એ વાત મને ભાવતી થઇ હતી. મજીરવ મારેમાટે સારા અભિપ્રાય ધરાવે છે, એવી તે મારી માન્યતા હતીજ; કેમકે મારી તેના તરફ ભારે દીલસાજી હતી અને મારાં પેાતાનાં કારખાનાંના મજુરે। મારેમાટે સારા ભાવ ધરાવતા હતા, એની પણ મારી ખાત્રી હતી; પણ હામસ્ટડના હુલ્લડને લીધે આખા દેશમાં સત્ર મારા ઉપર લોકોને અભાવ થઇ ગયા હતા. લેાકાને મન તે કાર્નેગીનાં કારખાનાં એટલે સજીરવની વાજબી કમાણી ઉપર કાર્નેગીની તરાપ, એવુ થઇ રહ્યું હતું. મે ઉભા થઇ ખાણામાં હાજર થયેલા અધિકારીએને જણાવ્યું કે, મારાથી એ માન સ્વીકારી શકાય એમ નથી; કેમકે ઉનાળાનેા તાપ સહન ન થઇ શકવાથી મારે દરવખત ઠંડા મુકમાં જઇને રહેવુ પડે છે અને મડળના અગ્રેસરે તે કદાચ રમખાણ જાગે તે તેને પહેાંચી વળવામાટે સ્થાન ઉપર હાજર રહેવુંજ ોઇએ. મને ભારે ગભરામણ વછૂટી હતી, છતાં હું બધાંના મન ઉપર એટલુ તે! હસાવી શકયા કે મારી જે કદર કરવામાં આવી હતી તેથી મને ઘણે! સાજ થયા હતા અને તેને લીધે મારા ઘવાયલા અતઃ- કરણને થયેલી વેદનાનુ શમન થયુ હતું. એસી જતાં મે જણાવ્યુ કે, મને તે મારા સદ્ગત મિત્રની જગ્યાએ નિમવામાં આવશે, તે મડળની સેવા કરવાની મને મેાટી તક પ્રાપ્ત થઇ અને મને મેટું માન મળ્યું, એમ હું સમ- જીશ. એ હાદ્દા ઉપર સર્વાનુમતે મારી નિમણુક કરવામાં આવી. હામટેડના Gandhi Heritage Portal