પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૪
દાનવીર કાર્નેગી


૨૧૪ દાનવીર કાર્નેગી માટે મારે બહુ વાર ઘેાલવું પડયું નહિ; કેમકે એ બહુ એકલવાયેા થઇ ગયા હતેા અને તેથી તેને વાતેા કરવાનું બહુ મન હતું. એનુ નામ મૅકક્ષુકી હતું અને ૧૮૯૨ સુધી તે કાર્નેગીના હામસ્ટેડના કારખાનામાં એક કુશળ કારીગર- તરીકે નાકરી કરતા હતા. એ ઉચે દરજ્જે ચઢવા પામ્યા હતા, ભારે પગાર ખાતા હતા, પરણ્યા હતેા અને વખતે પોતાની માલકીના મકાન ઉપરાંત ખીજી કેટલીક ભીલ્કત ધરાવતા હતા. વધારામાં શહેરના વતનીઓએ પણ એને પેાતાના કાટવાળ નિમી એને માન આપ્યું હતું. ઇ૦ સ૦ ૧૮૯૨ માં જ્યારે મજુરેાએ હડતાળ પાડી, ત્યારે સ્વાભાવિક રીતેજ એણે હડતાળીઆઓના પક્ષ લીધે! અને હામટેડમાં દાખસ્ત જાળવવા તથા કારખાનાનું રક્ષણ કરવા માટે જે છુપી પોલીસના માણસા આવ્યા હતા,તેમને પેાતાના કાટવાળતરીકેના હાદ્દાની રૂઇએ, પરહેજ કરવાના તેણે હુકમ આપ્યા. એ એમ માનતા હતા કે, એમ કરવાને એને સંપૂર્ણ હક હતા. એના કહેવા પ્રમાણે છુપી પેાલીસના માણસે હથિયારમાં સજ્જ થઇ એના શહેર ઉપર હુમલેા કરવા આવ્યા હતા અને તેથી તેમને પકડી તેમનાં હથિયાર છીનવી લેવાને તેને સંપૂર્ણ હક હતેા. હુકમને પરિણામે ખુનરેજી થઇને લેાહી વહ્યું અને રમ- ખાણ પૂરજોસમાં જામ્યું. “ આ હડતાળની હકીકત બધાની માહિતીની વાત છે.આખરે હડતાળીઆ- એના પરાભવ થયેા. મઁકહ્યુકીના ઉપર ખુત, બળવા, રાજદ્રોહ અને એવા અનેક આરેાપે મૂકવામાં આવ્યા. આથી એને શહેર છેાડી નાસી છૂટવું પડયું. તે નાસતાં નાસતાં ઘવાયા, ભૂખમરા ભાગવવા લાગ્યા, સરકારી માણસાએ એની પૂ’ પકડી અને તેથી એ ધાંધલ શમ્યું ત્યાંસુધી એને સંતાઇ રહેવું પડયું. પછી એને માલમ પડયું કે, એનું નામ બ્લૅકલીસ્ટમાં દાખલ કરવામાં આવ્યુ હતું અને તેથી તેને કાઇ નોકરી મળવાની રહી નહેાતી. એની તમામ પુજી ખલાસ થઇ ગઇ અને આખરે એની બાયડીનુ મેાત થતાં એનું ધર્ ભાગી પડયું. ઘણી વખત ચઢતીપડતી અનુભવ્યા પછી આખરે એણે મૅક્સિકૈા જવાના નિશ્ચય કર્યો અને જે વખતે હું એને મળ્યા, તે વખતે એ લા નેરિયા વર્ષની આસપાસની પદર માઈલની હદમાં આવેલી ખાણેામાં નાકરી મેળ- વવાની તજવીજ કરી રહ્યા હતા; પણ મૅક્સિકન લોકાને એના જેવેા કુશળ કારીગર શાખપને ? એમને । ખાણેા ખેાદવામાટે સસ્તી મજુરી લેનારા મજુરાનાજ ખપ. આ રીતે એને રાજગાર મળી શકયા નહિ અને એની પાસે બીલકુલ પૈસા નહેાતા. એના છેલ્લા સેન્ટ ખર્ચાઇ ગયા હતેા. એના વીતકની કહાણી સાંભળીને સ્વાભાવિક રીતેજ મને ઘણી દીલગીરી થ; અને તેમાં ortal