પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૫
હોમસ્ટેડના મજુરોની હડતાળ


હામસ્ટેડના મજુરાની હડતાળ રાપ વળી એ પેાતાના સંકટનુ-પ્રદર્શન કરતા નહિ, તેને લીધે મને એની ઘણી દયા આવી.” હું મિ. કાર્નેગીને ઓળખતા હતા અને હામસ્ટેડવાળી હડતાળ પછી થાડી મુદતે હું તેમને સ્કાટલૅન્ડમાં લની આગળ મળ્યા હતા, એ વાત, અગર તે મે તેમની પાસેથી એ વાતની ખીજી બાજુની હકીકત સાંભળી હતી, એ વાત મેં તેને જણાવી નહેાતી; પણ સઁકલ્યુકી મિ. કાર્નેગીતા કંઇ પણ વાંક નહિ કાઢવાની કાળજી રાખતા; ઉલટું તેણે મને એમ પણ કહેલું કે, જો ‘ઍન્ટી’ ત્યાં હાત તેા એ રમખાણ ઉભું થવા પામતજ નહિ. મજુરાને ‘ઍન્ડી’ની સાથે સારી રીતે ખનતું હતું;પણ એમના કેટલાક ભાગીદારેાસાથે તેમને તેવા સારા બનાવ નહેાતા, એમ એના કહેવાની મતલબ હાય એમ સમજાતું હતું. હું ત્યાં એક અઠવાડી રહ્યો. એ દરમીઆન સઁકલ્યુકીના સબંધમાં મતે ઘણું જાણવાનું મળ્યું'. ત્યાંથી નીકળ્યા પછી, હું ટકસન ગયા અને ત્યાંથી મતે મિ. કાર્નેગીને કાગળ લખવાને પ્રસંગ પ્રાપ્ત થયા, ત્યારે તેમાં મેં તેને મકલ્યુકીને ભેટા થયાની હકીક્ત જણાવી. છેવટે મે ઉમેયુ કે, એના સબંધ- માં મને ઘણા ખેદ થયા હતા અને મારા ધારવા મુજબ એની સાથે બડ્ડ ખરાબ રીતે વર્તવામાં આવ્યુ હતુ.કાગળને જવાબ મિ. કાર્નેગીએ તરતજ લખ્યા અને તેના હાંસીમાં એમણે રાતી પેન્સીલથી લખ્યું હતું કે:- મૅકક્ષુકીને જરૂર હાય એટલા પૈસા આપો; પણ એને મારું નામ જાહેર કરશે નહિ. મેં તરતજ મઁકલ્યુકીને પત્ર લખી એને જેટલાં નાણાં જોતાં હેાય તેટલાં આપવાની ઇચ્છા દર્શાવી. મેં અમુક આંકડા જણાવ્યેા નહેાતા, પણ એને સ્પષ્ટ જણાવ્યું હતું કે, ક્રીથી પગભર થવામાટે જેટલા પૈસા લેઈશું એટલા અવશ્ય મળશે. તેણે એ મદદ સ્વીકારવા ના પાડી. એણે કહ્યુ કે,હું મારી મેળે નસીબની સામે લડી લઇશ અને રસ્તે ચઢીશ. આ જવાબમાં ખરે। અમેરિકન જીસ્સા દેખાઇ આવતા હતા. મારાથી એને વખાણ્યાસિવાય રહેવાતું નથી.” “ મને હાલ યાદ આવે છે કે, પાછળથી મે મારા એક મિત્ર સેાનેરા રેલ્વે કંપનીના જનરલ મેનેજર મિ. જે. એ. નાગલને એના સંબંધમાં વાત કરી હતી. એ ગમે તેમ હશે, પણ મૅકક્ષુકીને રેલ્વેમાં તાકરી મળી અને ત્યાં તે દીપી નીકળ્યા. એકાદ વર્ષ પછી અમર તા કદાચ એજ વર્ષની પાનખર ઋતુમાં હું એને ગાયમાસમાં ફરીથી ભેગા થયા, ત્યારે એ રેલ્વેની ઉદ્યોગ- શાળામાં પેાતાના યંત્રની દુરસ્તીના કામ ઉપર દેખરેખ રાખતા હતા. એની સ્થિતિ ઘણી સુધરી હતી, એ સુખી દેખાતેા હતા અને એક મૅક્સિકન સ્ત્રીને પરણ્યા હતા; અને હવે એના માથા ઉપર ઝઝુમી રહેલું વાદળુ વેરાઇ ગયું ,,