પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૬
દાનવીર કાર્નેગીહતું, એટલે જેમને એની સાથે લડવાની ફરજ પડી હતી, તેમના સંબંધમાં એના મનમાં ખોટા ખ્યાલ ન ભરાઇ રહે,એવા હેતુથી એને કરવા ધારેલી પૈસાની મદદના સબંધની ખરી હકીક્ત ઉઘાડી પાડવાના મે નિશ્ચય કર્યો; તેથી કરીને એનાથી છૂટા પડતા અગાઉ મેં એને કહ્યું:- મઁકલ્યુકી! હવે મારે તને જણાવી વું ોઇએ કે, મે તને જે રકમ આપવાની ઈચ્છા દર્શાવી હતી તે મારી માલકીની નહેાતી. એ પૈસા એન્ડ્રુ કાર્નેગીના હતા. એણેજ મારી મારફતે તને મદદ કરવાની ઇચ્છા બતાવી હતી’ મૈકલ્યુકી આ સાંભળી આભા બની ગયા અને એ માત્ર એટલુંજ ખેલી શકયેા:-“ એ અન્ડીનુ અત્યંત ઉજ્જવળ કાર્ય હતું, નહિ વારૂ ” સ્વર્ગમાં જવાને માટે મનુષ્યે ઉપજાવી કાઢેલા બ્રહ્મવિદ્યાને લગતા તમામ સિદ્ધાંતોના આશ્રય લેવાને બદલે હુ મઁકલ્યુઝીના એ અભિપ્રાયને વધારે પસંદ કરૂં. હું મૈકલ્યુકીને સારા માણસતરીકે પિછાનતા હતા.એમ કહેવાય છે કે,હેાયસ્ટેડની એની મીલ્કતની કિંમત ત્રીસ હાર ડોલરની હતી.એ કેાટવાળ હાવાથી પેાલીસના અમલ- દારાએ એને પકડવાનું વારંટ કાઢ્યું હતું. વળી તે હેામડના મજુરાની કમીટી- ના પ્રમુખ હતા. એને બધું ને ભાગી જવું પડયું હતું. મે’ એક વખત વાતચીતદરમિયાન એમ કહેલું કે, મારી કબર ઉપર કાઇ પણ જાતના આડ બર- ભરેલે લેખ કાતરાવવાને બદલે મકળ્યુકીના એ શબ્દો કાતરાવવાનું હું વધારે પસંદ કરૂ; કેમકે એ ઉપરથી એમ સૂચિત થાય છે કે, અમારા એક મજુરપ્રત્યે માયાળુપણે વહ્યાં હતા; એ ઉપરથી વર્તમાનપત્રામાં એક રમુજી કાવ્ય પ્રસિદ્ધ થયું હતું તેનુ ધ્રુપદ ધેટ ઇઝ ડૅમ્ડ વ્હાઇટ ઑફ એન્ડી’ એ એન્ડીનું અત્યંત ઉજ્જવળ કા છે’ એ મૅકલ્યુકીના શબ્દોનું બનેલું હતું. × મિ, કાર્નેગીને આ વાત બહુ ગમતી હતી; કેમકે મનુષ્ય હોવાથી એને વાહવા વહાલી હતી; અને એ ડિકલ પક્ષને હોવાથી શિષ્ટ પુરુષો તરફની પ્રશંસાને બદલે મજૂર- વ ત ફની પ્રશંસ એને વધારે પસંદ પડતી. એના સર્જીસ પૈકીના એક માણસના અભિપ્રાય એવા થયા હતા કે, એનું કાર્ય ‘ઉજ્જવળ ' હતુ એ નગી એને અપાર આનંદ થયા હતા. એટલાં વખાણ સાંભળીનેજ તે ધરાઈ જતા; અને એ વાત કેવી રીતે ઉભી થઈ તે નણવાની તે દરકાર કરતેા નહિ. ઇસ ૧૯૦૧ માં કન આવ્યું કે, અન્નીસની ન્યૂયામાં એક મીજલસ પ્રસગે મારા સાંભળવામાં એવુ સાથે પેાતાનુ નામ એડવાની શરત કર્યા વગર મિ. કાને ગી કાઇ બક્ષીસ આપતા નિહ. આ આક્ષેપ ખાટા છે, એવુ જણનારા એક પ્રતિષ્ઠિત પુસ્હેજ આ આશપ ખોટા છે પૈસા ભેટ આપ્યા એવી વાત કરી હતી. આથી મને ગુસ્સે ચઢયો. મેં જગાવ્યું કે, અને તેના ટેકામાં મેં કહ્યું કે, મેં પોતેજ મિ. કાનેગી તરફથી ઘણા Gandhi Heritage Portal