પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મ પ્રકરણ ૧૮ સુ મજુરીને લગતા પ્રશ્નો જારીને લગતી કેટલી તકરારાના મારે નિકાલ કરવા પડ્યા હતેા, તેમાંથી મુડીદારવર્ગને અને મજીરવને બન્નેને કંઈક કઇંક ધડા લેવાનું મળી શકે એમ છે, તેથી કરીને એવી કેટલીક તકરારનુ અત્રે નોંધ લેવાનું મેં ઉચિત ધાયુ છે. અમારા પેાલાદની રૅલા બનાવવાના કારખાનામાં ભટ્ટીએ ઉપર કામ કરનારા માણસાએ એક નેટીસ મેાકલાવી કે, તે સામવારના બપેાર- ના ચાર વાગતાસુધીમાં કંપની અમારેા પગાર વધારી આપશે નહિ, તે અમે કામ ઉપર ચઢીશું નહિ. હવે પગારના જે દરથી આલાકાએ કામ કરવાનું કબૂલ કર્યુ હતું,તેની મુદ્દત વરસની આખરે પૂરી થતી હાઇ હજુ ઘણા માસ બાકી હતા. મેં ધાર્યુ કે, માણસા આ પ્રમાણે કરારને ભાગ કરે, તે તેમની સાથે નવા કરાર કર્યાંથી કશું ફળ નથી; છતાં રાતની ગાડીએ હું ન્યુયાક થી નીકળ્યા અને સવારના પહેારમાં કારખાનામાં આવી હાજર થયા. હતા; પણ તે વિષે હું અને એ એજ જાણતા હતા; અને તેવીજ રીતે બીજાએની મારફતે પણ અંગ્રે હર્નારા ડૉલર વહેંચ્યા હતા. દૃષ્ટાંતતરીકે મે સઁકલ્યુકીની વાત જણાવી. મીજલસમાં એક પિટ્સબગ ના રહીશ હતા તેણે એ વાત પિટ્સબર્ગમાં ખીન્ન લેકીને કહી અને આખરે એ વર્તમાનપત્રામાં છપાઈ; પણ તેમાં એ વાતનું મૂળ એટલે કે કાને ગી પોતાનું નામ બહાર પાડયા વગર તાણાં આપતા, એ બીના ઢંકાઈ ગઈ અને માત્ર ‘ઈટ વાઝ ડેટ વ્હાઈટ ઑફ એન્ડી’ એ અન્તીનુ સૌથી ઉજ્જવળ કાચ' હતું, એટલુંજ પ્રસિદ્ધિ- માં આવ્યું. મિ. કાર્નેગી પણ વાતનુ મૂળ જાણતા નહિ. માત્ર એને માટે પૂરતું હતું. કેટલ કે વર્ષ પછી( ૧૯૦૬ ) જ્યારે કાર્નેગી આ આત્મવૃત્તાંત લખો હતા, ત્યારે એણે મને એ આખી વાત લખી આપવાનુ જણાવવાથી મેં તે લખી આપી. એના સબંધની પ્રસ્તાવના લખવાની મને તક મળી તેથી મને આનંદ થયો છે. ( ન Gandhi Heritage Portal