પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૮
દાનવીર કાર્નેગી



કારખાનાંના મજુરા ઉપર અંકુશ રાખનારી ત્રણ કમીટીએ હતી; ભઠ્ઠી- વાળા મજુરાની કમીટી, મીલના મજુરાની કમીટી અને રેલેટ બનાવનારા મજુરાની કમીટી. હાલની તકરાર ભટ્ટીવાળી કમીટીના સબંધની હતી, છતાં મેં સુપરિન્ટેન્ડન્ટને કહી ત્રણે કમીટીના સભાસદાને મારી રૂબરૂ ખેલાવી મગાવ્યા. એ સધળા આવ્યા એટલે મેં તેમનેા સભ્યતાપૂર્વક સત્કાર કર્યાં. આ સભ્યતા મેં કામ કાઢી લેવા પૂરતી દર્શાવી હતી એમ નહેાતું, પણ મારા અજીરાને મળવાથી મને હંમેશાં આનંદજ થતા. મારે કહેવું જોઇએ કે,મજુર- વર્ગના પરિચયમાં હું જેમ જેમ વધારે આવતા જાઉં છું, તેમ તેમ તેમના સદ્ગુણૅાની કિંમત હું ભારે આંકતા જાઉં છું. એમનામાં કેટલાક દુરાગ્રહ હાય છે એ વાત ખરી છે, પણ તેનું કારણ દ્વેષભાવ નહિ, પણ અજ્ઞાનપણું હાય છે. કમીટીના સભાસદેા મારી સામે વર્તુલાકારમાં ગાઠવાઇને બેસી ગયા અને હું ટાપી ઉતારીને બેઠા હતા, તેમ એ સઘળા પણ ટાપીએ ઉતારીને એઠા હતા. સધળેા દેખાવ એક નમુનેદાર સમિતિના જેવા હતા. ૧૯ મીલ કમીટીના ચૅરમૅનને ઉદ્દેશીને મેં કહ્યું:-“ મિ. સકે ! ( એ એક વૃદ્ધ માણસ હતા અને ચશ્માં પહેરતા. ) તમારી સાથે અમે જે કરાર કર્યો છે, તે વરસની બાકીની મુદતને પણ લાગુ પડે છે, એ વાત ખરી છે કે નહિ?” “ હા, ખરી વાત છે, મિ. કાર્નેગી ! અને તમે ગમે એટલા પૈસા આપે તાપણુ અમે એ કરાર તેાડવાના નથી, એ વાત પણ ખરી છે.’’ ‘ ખરા અમેરિકન મન્નુરને છાજે એવુજ તમે ખેલ્યા છે. હું તમારે માટે મગરૂર છું. 25 પછી રૅલેા બનાવનારી કમીટીના ચૅરમૅનને ઉદ્દેશીને મે કહ્યું:- ‘‘ મિ. જૉન્સન ! તમારી સાથે પણ એવા કરાર થયેલા છે, એ વાત ખરી છે કે નહિ ? મિ. જજૅનસન એક પાતળેા નાને માણસ હતા. એ બહુજ વિચારપૂર્વક ખેલ્યોઃ- મિ. કાર્નેગી ! મારી સહી લેવામાટે જ્યારે કાઇ કાગળ મારી પાસે રજુ કરવામાં આવે છે, ત્યારે હુ' તે કાળજીપૂર્વક વાંચી જાઉ છું, અને જે તે મને પસંદ ન પડતા હાય, તેા હું તેના ઉપર સહી કરતેા નથી અને જે પસંદ પડે તે હું તેના ઉપર સહી કરૂં છું; અને સહી કર્યા પછી હું તેને પાળું છું, ' મે કહ્યું:-“ તમે પણ સ્વમાન ધરાવનારા અમેરિકન બચ્ચાને છાજે એવું- જ ખેાલ્યા છે. .. હવે ભટ્ટીઓવાળા મજુરાની કમીટીના ચેરમન ફૅલી નામના એક આય- Gand-મણdge tal