પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૧
દાનવીર કાર્નેગી


તેઓ પેતાની માગણીને વળગી રહેવાને પેાતાને બધાયલા માનતા હતા.

જે વખતે અમારા હિરેકેા પગારમાં ઘટાડા કરી રહ્યા હતા.તે વખતે તેમાં વધારા કરી આપવાનું અમને શી રીતે પાલવે? પરિણામે કારખાનાંને તાળાં દેવાયાં. આ લાકાએ હડતાલ પાડવાથી દરેક ખાતાનું કામ અટકી પડ્યું; મુકરર કરેલા દિવસ અગાઉ બે દિવસ પહેલાં ભટ્ટી છોડી મજુરા ચાલ્યા ગયા અને તેથી અમે મેટી વિટંબણામાં આવી પડયા. હુ પિટસબ ગયા,ત્યારે કરારવિરુદ્ધ (મુદત પૂરી થતા પહેલાં) ભટ્ટીએ પિટસબર્ગમાં આવું ત્યારે

બંધ થયેલી જોઇ હું તાજુબ થયેા. હું સવારમાં મારે એ લેાકાની સાથે વાતચીત કરવી, એમ નક્કી કરવામાં આવ્યું હતું; પણ મને કારખાનામાંથી તાર મળ્યા કે:- માણસા ભટ્ટીએ છેાડી ચાલ્યા ગયા છે અને આવતી કાલે મને મળશે. ' આ પણ બહુ સારા સત્કાર ! મેં જવાબ મેકલાવ્યા ના, કાલે મળવાની વાત નહિ બને. તેમને કહી દો કે આવતી કાલે હું અહી રહેવાનેા નથી. કારખાનુ બંધ પાડવાનું કામ સહેલું છે. ગમે તે માણસ એમ તેા કરી શકે,પણ તેને ચાલતું કરવામાં હિકમતની જરૂર પડે છે. આગળ ઉપર એ લેાકાનેજ કારખાનું ચાલતું કરવાતી જરૂર પડશે અને કેાઇ ચાલતું કરી આપનારા મળે છે કે કેમ, તેની શોધ કરવી પડશે; તે વખતે, તેમને અત્યારે કહું છું તેવાજ જવાબ આપીશ. અમારા માલની જે કિંમત હાથમાં આવે, તેના ધેારણે ચઢઉતરના દરના જે પગાર મુકરર કરવામાં આવે, તે કબૂલ રાખ્યા સિવાય કારખાનું શરૂ થઇ શકવાનું નથી. એ દર ત્રણ વરસ સુધી અમલમાં રહેશે અને તે મુકરર કરવાની સત્તા પણ મજુરાના હાથમાં નહિ. પણ અમારા હાથમાં રહેશે.એમણે ઘણી વખત આપણી પાસે દર મંજુર રખાવ્યા છે. હવે આપણી વારી આવી છે અને આપણે તેમની પાસે દર મંજુર રખાવવાના છીએ.” પછી મેં મારા ભાગીદારાને કહ્યું:-હુ સાંજને ન્યુયાર્ક પાછા જવાનો છું. હવે કઇ કરવાનું રહેતું નથી. મારા જવાબ મજુરાને પહોંચ્યા પછી ઘેાડીવારે તેમણે મને પૂછાયુ કે ‘તમે ન્યુયાર્ક જવા નીકળેા, ત્યાર પહેલાં અમે તમને મળવા માગીએ છીએ, તે ખની શકશે ?’ મે’ કર્યુ’:-‘જરૂર.’ એ લોકા આવ્યા એટલે મેં તેમને કહ્યું:-ગૃહસ્થા, આ તમારા પ્રમુખ મિ. એનેટે તમને ખાત્રી આપી હતી કે, હું જરૂર આવીશ અને હમેશ જેમ નિકાલ કાઢી આપું છું, તેમ આ બાબતને પણ ગમે તે રીતે તોડ કાઢી આપીશ. એ વાત ખરી છે. વળી એણે તમને એમ પણ જણાવ્યુ હતું મારી લડવાની ઇચ્છા નથી અને એ વાત પણ ખરી છે. એ એક ખરે કે, Gandhi Heritage Portal