પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૭
મજુરીને લગતા પ્રશ્નો



જો તમે તમારા ના દુકાનદારોના ભાવ બહુજ ભારે છે. અને બીજી એક વાત છે કે, એમણે કાલસાના ભાવ બહુ આકરા રાખ્યા છે. મજુરેશને મહિનાને ખદલે ૫દર પદર દહાડે પગાર ચૂકવી આપે તે, કાળજીવાળાં માણસને તે તેથી પગારમાં દશ ટકાને! કે તેથી પણ વધારે વધારા પરવડે.” મે’ કહ્યું:- મિ. એડ્વસ, એ પ્રમાણેની ગેાઠવણુ થશે. ’ એને લીધે કામમાં જરા વધારા થયેા અને થોડા વધારે કારકુના રોકવા પડયા, પણ એ બાબત નજીવી હતી. વેપારીએ મેથે ભાવે વેચતા, એ હકી- કત સાંભળી મને મજુરાના તરફથી સહકારી ભંડાર ખેાલવાના વિચાર સૂઝી આવ્યા; અને એ પણ મે તરતજ અમલમાં મૂક્યા. કંપનીએ મકાનનું ભાડું આપવાનું કબૂલ કર્યું, પણ બધે! વહીવટ કરવાને એન્દ્રે તેમને માથે નાખ્યા. ડાકસ કાઓપરેટીવ સાસાયટીની સ્થાપના આ પ્રમાણે થઈ હતી. આ સંસ્થા અનેક કારણેાને લીધે અત્યંત કિંમતી છે. એક કારણ એ છે કે, તેને લીધે મજુરાને પણ ખબર પડે છે કે, ધંધાને અંગે ઘણી મુશીબતે હોય છે. કાલસા- ને લગતી મુશ્કેલી એવી રીતે દૂર કરવામાં આવી કે અમારી કંપનીએ તેમને પડતર ભાવે કાલસા પૂરા પાડવાનું કબૂલ કર્યું (આ ભાવ કાલસા- ના વેપારીઓના ભાવથી અડધા હતા. ) અને જે મજીર ગાડાભાડું આપવાનું કબૂલ કરે તેને ઘેર કાલસા મેકલી આપવાનું પણ અમે માથે રાખ્યું, ખીજી એક બાબતમાં પણ અમે મજુરાને અનુકૂળતા કરી આપી. મજુરા જે થે ઘણું બચાવી શકતા, તેની શી વ્યવસ્થા કરવી એની તેમને સૂઝ પડતી નહિ. ઈંગ્લાંડની માફક અમેરિકામાં પોષ્ટ આપીસેાને લગતી સેવિંગ એકા ઉધાડવામાં આવી નહેાંતી; અને એવા માણસાને મેં કૈા ઉપર શ્રદ્ધા હાતી નથી. કકસર કરવાની ટેવને ઉત્તેજન આપવાની ધારણાથી અમે દરેક મજુરતી એક દર બે હજાર ડોલરસુધીની રકમ અમારી પેઢીમાં જમે રાખી તેનુ છ ટકા મુજબનું વ્યાજ આપવાનું કબૂલ કર્યું. એમનાં નાણાં અમે અમારા ધંધામાં રેકી દેતા નહિ, પણ ટ્રસ્ટફ્ડતરીકે ઇલાયદાં રાખી, તેમાંથી જેમને મકાન બાંધવાં હોય તેમને ધીરતા. મારા અભિપ્રાયમુજબ કરકસરથી ચાલનારા મજુરાને માટે આ ગઢવણ સર્વોત્તમ છે. આર્થિક દૃષ્ટથી વિચારતાં પણ, મજુરાને આવી જાતની ધટા આપવી, એ નાણાંની એક ઉત્તમ પ્રકારની લાભકારક વ્યવસ્થા છે. તમારાં માણસા સાથે કરારના શબ્દાને વળગી રહી તે મુજબ ચાલવાને બદલે ઉદારતાથી વવાથી તમને લાભજ થાય છે. મિ. ફિસે કહ્યું હતું તેમ, મારા બે ભાગી- દારા એમ જાણતા હતા કે, મારું વલણ હમેશાં મજુરેાની ગેરવાજબી માગણી- Gandhi Heritage Portal