લખાણ પર જાઓ

પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૮
દાનવીર કાર્નેગી



એના પણ સ્વીકાર કરવા તરફ રહે છે; પણ પાછળ દૃષ્ટિ નાખી મારી આ ખાડતા હું વિચાર કરૂં છું, ત્યારે મને એમ થાય છે કે, એ ખાડ એથી પણ ભારે હેાત તા વધારે સારૂં થાત. મજુરા સાથેની મિત્રતાથી-તેમના પ્રત્યે સદ્- ભાવ રાખવાથી જેટલેા નર્કા પરવડે છે, તેટલેા ખીજા કાઇ જાતના ખર્ચથી મળતા નથી. હું ધારૂં છું કે, અમારૂ મન્નુરમડળ અદ્વિતીય હતુ. બધા ઉત્તમ માણસા- જ અમારા કારખાનામાં ભેગા થયા હતા. તકરારેા અને હડતાળેા ભૂતકાળના વિષયા થઇ ગઇ.હામસ્ટેડના મજુરા જે અમે ગમે ત્યાંથી વીણી લાવીને એકઠા કર્યાં હતા તેને બદલે અમારા જૂના માણસે પૈકીના હેત તે, હું ધારૂ છું કે ૧૮૯૨વાળુ રમખાણ ભાગ્યેજ થવા પામ્યુ હેાત. પેાલાદની રેલા બના- વવાની મીલેામાં ૧૮૮૯ માં પગારના જે દર નક્કી કરવામાં આવ્યા હતા,તે હજી ( ૧૯૧૪ માં ) પણ ચાલુ છે અને હું ધારૂં છું કે, તે દહાડા પછીથી કેાઇ વખત મજુરા તરફની વિટખા ઉભી થઇ નથી. મે' આગળ જણાવ્યું છે તેમ, મજુરાએ પાતાની મેળેજ પાતાનું મહાજન તોડી નાખ્યું; કેમકે મજુરાતે સીધી રીતેજ ત્રણ વરસનેા કરાર મળ્યો, એટલે મહાજન નિભાવવામાટે લવાજમ આપવાનું પ્રયેાજન રહ્યું નહિ. તેમનુ મજુર મહાજન જો કે બરખાસ્ત કરવામાં આવ્યું છે. તાપણ તેની જગ્યા બીજા અને વધારે સારા જોડાણે લીધી છે-મુડીદાર અને મન્નુર એ એની વચ્ચેનું ખરા દીલનું જોડાણ-એ એની એકદીલી, એ બન્ને પક્ષકારાના હકમાં સર્વોત્તમ જોડાણ છે. પેાતાના માણસાને સારી રાજી અને જાન્યુનું કામ મળે,એ મુડીદારના હિતની વાત છે.ચઢઉતરના દરને લીધે કપનીને માલ બજારમાં પાષાય છે અને કેટલીક વખત ‘આર’ લઇ કારખાનાં ચાલુ રાખી શકાય છે–અને મજુરાને મુખ્ય જરૂર એનીજ હાય છે. ભારે પગાર એક રીતે જોતાં સારા છે; પણ સ્થાયી રાજી- તે–જાયુના કામને તે કાઇ રીતે પહોંચી શકે નહિ. મારા અભિપ્રાયમુજબ, મુડી અને મજુરીવચ્ચેના સંબધપરત્વે, એલ્ગર Ëામ્સન મિલ્સ, આદશ કાર- ખાનાસમાન છે. મને એમ કહેવામાં આવે છે કે, અમારા વખતમાં, તેમ હાલ ( ૧૯૧૪ ) માં મજુરા ત્રણ વારીએને બદલે એ વારીએ પસંદ કરે છે; પણ ત્રણ વારીઓને જમાને આવ્યા વગર રહેવાતા નથી. આપણે જેમ જેમ આગળ વધતા જશું તેમ તેમ મજુરીના કલાકમાં ઘટાડા થતા જશે. આઠ કલાકનું ધારણ મુકરર થયા વગર રહેવાનું નથી-કામના આ કલાક, ઉધના આઠ કલાક અને આરામ અને વિદ્યાન્તિના આઠ કલાક. મારી ધધાની કારકી- ૩ માં એવા ઘણા બના દીમાં એવા ઘણા બનાવા બન્યા છે, જેના ઉપરથી એમ પૂરવાર થાય છે , છº Tal