પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૯
મજુરીને લગતા પ્રશ્નો



મજુરીને લગતી વિટંબણાએનું મૂળ રાછતા દર હાા નથી. મારી માન્યતા મુજબ તકરારા ઉપસ્થિત થતી અટકાવવાના રામબાણ ઉપાય મજુરાના કલ્યાણ- માટે ખરા દીલથી લાગણી ધરાવવી તેમની ખાત્રી કરી આપવી કે તેમને માટે તમે ખરેખર પરવા રાખેા છે. અને તેમની ઉન્નતિ જોઈ તમને આનદ થાય છે-એ છે. આટલું તેા હુ' અંતઃકરણપૂર્વક કહી શકું છું કે, મારા મજુરા સાથે વાટાધાટ કરવામાં મને રસ પડતા અને હું તેમને જેમ જેમ વધારે પિછાનતે ગયા, તેમ તેમ તેમના ઉપરના મારા ભાવમાં વધારા થતા ગયેા. મુડીદારનામાં એક સદ્ગુણ હાય છે, તે તેમનામાં સાધારણ રીતે એ સદ્ગુણ હેાય છે; અને તેએ આપસઆપસમાં વધારે ઉદારપણે વર્તતા હોય છે. સાધારણ રીતે મજુરી મુડીના આગળ નિરુપાય હોય છે. મુડીદાર કદાચ કારખાનું બંધ કરવાનેા વિચાર કરે તે થાડી મુદતમાટે એને નફા મળતા બંધ થાય છે, પણ તેને લીધે એની ખાસિયામાં, એના ખારાકમાં, પેાષાકમાં અને મેજશેાખમાં જરાપણ ફેર પડતા નથી; તંગી કે ભૂખમરાને ત્રાસ એને વેઠવા પડતા નથી. આતા હવે એના મજુરની દશાસાથે મુકાબલા કરેા. એની રાછમાં ઘટાડા થતાં એના પેટમાં તેલ રેડાય છે. સ્વાસ્થ્ય કે સુખચેન ભેગવવાનું એના નસીખમાં હાતુ નથી.ખૈરીછેાકરાંની જરૂરીઆતા એ ભાગ્યેજ પૂરી પાડી શકે છે, માંદાની માવજત કરવાનું તેનાથીખની શકતું નથી. એટલે કે મુડીદારનું રક્ષણ કરવાની આપણને ખીલકુલ આવશ્યકતા નથી; પણ નિરાધાર મન્નુરની આપણે સભાળ રાખવાની છે.હું કાલથી પા! ધંધામાં પડુ, તે મજુરીને લગતા પ્રતા મારા મગજને વ્યગ્ર કરી શકશે નહિ;પણુ ગરીબ અને કેાઇ વખતે અવળે માગે ચઢી ગયેલા પણ સારી નિષ્ઠાવાળા મજુરેા માટેની યા મારા હૃદયમાં પ્રવેશ કરી તેને પીગળાવશે અને તે દેખી તેમનાં હૃદય પણ કામળ થશે. હામસ્ટેડની હડતાળ પછી ૧૮૯૨ માં હું પિટસબર્ગ પાછે। કર્યો ત્યારે કારખાનામાં જઇ જે લેાકા તફાનમાં ભળ્યા નહેાતા એવા કેટલાક મજુરાને હું મળ્યા. તેમણે એવા અભિપ્રાય દર્શાવ્યા કે, હું ત્યાં હાજર હેાત, તેા હડ- તાળ પડતજ નહિ. મેં જવાબ આપ્યા કે, કુપનીએ ઉદારતાભરેલી શરતે કરવાની ઇચ્છા દર્શાવી હતી, અને હું એથી વધારે કશું આપી શકત નહિ; વળી મને સ્કોટલૅન્ડમાં તાર મળ્યા ત્યારપહેલાં તે સંસ્થાનને ગવર્નર લશ્કર સાથે સ્થળ ઉપર હાજર થઇ ચૂકયા હતા અને બાજી મારા ભાગીદારાના હાથમાં રહી નહેાતી. પછી મે ઉમેર્યુ – “ તમને ખાટી સલાહ મળી હતી. તમારે મારા ભાગીદારાની શરતે કબૂલ રાખવી જોઈતી હતી. એ શરતે બહુ ઉદાર હતી. હું એટલું પણ આપત Gandhi Heritage Portal