પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૯ મુ દ્રવ્યમિમાંસા (ગોસ્પેલ ઓફ્ વૅલ્થ ) રૂં ગાસ્પેલ આક્ વલ્થ’ નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું, ત્યાર પછી દ્રવ્યાપાર્જનની ઉપાધિમાંથી નિવૃત્ત થઈ એ પુસ્તકમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતને અનુરૂપ જીવન રાખવું, એ મારે માટે આન- વાયું હતું. મેં વધુ પૈસા પેદા કરવાનું બંધ કરવાનેા તથા પેદા કરેલા દ્રવ્યની ડહાપણભરેલી વહેંચણી તથા વ્યવસ્થા કરવાનું વધારે વિકટ કામ શરૂ કરવાના નિશ્ચય કર્યો. અમારા વાર્ષિક નફા ચાર કરેાડ ડૉલરને આંકડે પહોંચ્યા હતા અને એ પેદાશમાં વધારા થવાને આશ્ચર્યકારક સંભવ હતેા. અમારી પાસેથી અમારાં કારખાનાં ખરીદી લેનારી યુનાઈટેડ સ્ટેટ્સ સ્ટીલ ફૅારોરેશન નામની કંપનીએ તરતજ એક સાલમાં છ કરોડ ડોલરના નફા કર્યાં હતા. જો અમારી કંપની ચાલુ રહી હૈાત અને ખીલવણી કરવાની યાજનાને વળગી રહી હેાત, તે અમારી ગણત્રીમુજબ એ વરસમાં સાત કરોડ ડોલરની કમાણી થાત. મ કામમાં વૃદ્ધા- શૅકસપિયરે પોલાદનું સા ભૌમપણું એસી ચૂકયું હતું અને બીજી હલકી ધાતુઓ ખસતી થવા લાગી હતી.સ્પષ્ટ સમજાવા લાગ્યું હતુ કે પેલાદના ધંધાનું ભવિષ્ય ઘણું ઉજળુ હતું; પણ મને પેાતાને લાગતું વળગતું હતું, ત્યાંસુધી તે હું જાણતા હતા કે, મારા ઉપાર્જિતવ્યની સુવ્યવસ્થા કરવાના વસ્થાદરમિયાન મારૂ સધળુ' કૌવત ખપી જશે. હમેશની માફક મારા વિચારા ઉપર જાદુઇ એપ ચઢાવીને નીચેને હતાઃ— વહેંચણી એવી થવી જોઇએ કે જેની પાસે જોઇએ તે કરતાં વધારે હાય, તેની પાસેથી પડાવી લઇ દરેક માણસને જોઇએ તેટલુ મળી રહે.' આ અરસામાં એટલે ૧૯૦૧ ના માર્ચ માસમાં, સ્કાએ મને કહ્યું કે, મિ. મેં તે એમ કહેવરાવ્યું છે કે તમારે ધંધામાંથી નિવૃત્ત થવાની મરજી છે કે કેમ? અને જો તેમ હોય તો હું તેની ગેાવણ કરી આપું. તેણે વધારામાં મને સિદ્ધાંત નક્કી કરી આપ્યા