પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૨
દાનવીર કાર્નેગી



એમ પણ કહ્યું કે, મિ. સાતે જે સારી જેવી કિંમત આપવાની ઈચ્છા દર્શાવી છે, તે ઉપરથી લલચાઈને મારા ભાગીદારેાની પણ પેાતાના હિસ્સા વેચી નાખ- વાની મરજી થઇ છે.મેં કહ્યું કે, જો મારા ભાગીદારાની તેવી મરજી હોય તે હું પણ તેમાં સમત છું. આખરે અમે અમારા રાજગાર વેચી નાખ્યા. સટારીઆ લાકે જૂની મીલા જીજ કિંમતે ખરીદી લઇ,તેમના શૅરાના ભાવ ચઢાવી દઇ, નિર્દોષ ખરીદદારેને માથે મઢી એટલેા બધા પ્રપંચ રચતા કે મેં અમારા શૅરાના ભાવ ઉપર કંઇ પણ નફે લેવાની ના પાડી. જો મે નફા લેવા ધાર્યો હાત, તે મિ. માનના પેાતાના કહેવા મુજબ અમને દશ કરે ડૉલર વધારે મળત; કેમકે અમારે। રાજગાર અચ્છી રીતે જામેલેા હતા. પણ મારી પાસે જે પુજી હતી, તેટલાનીજ વ્યવસ્થા કરવામાં મારે પહેલાના કરતાં વધારે જીવ પરાવવા પડતા હતા. મારી પહેલી બક્ષીસ મીલાના મજુરા જોગ હતી. એ બક્ષીસનું સ્વરૂપ નીચેના કાગળો ઉપરથી સમજાશે. ન્યુયોર્ક તા. ૧૮ મી માર્ચ, ૧૯૦૧ ધંધામાંથી નિવૃત્ત થતાં, જે મજુરાએ મને સાફલ્ય અપાવવામાં ઘણા સારે હિસ્સા આપ્યા છે, તેમના તરફની મારી આભારની લાગણીના પુરાવાતરીકે હું મારા વધારાના દ્રવ્યમાંથી તેમને પાંચ ટકાના વ્યાજવાળાં ચાળીસ લાખ ડૉલરનાં ખાન્ડ અર્પણ કરૂં છું. જે મજુરા અકસ્માતના ભાગ થઇ પડે, તેમના અને તેમના કુટુંબના માણસાના સકટનું નિવારણ કરવુ અને વૃદ્ધાવસ્થામાં જેમને મદદની જરૂર હાય તેમને નાની રકમનાં પેન્શન આપવાં, એ આ ફંડના ઉદ્દેશ છે. વધારામાં અમારા મજુરાને માટે મે જે લાઇબ્રેરીએ તથા મકાન બંધાવી આપ્યાં છે, તેમના નિભાવખર્ચ માટે આવાં દશ લાખ ડૉલરનાં બોન્ડ અર્પણ કરૂ છું. આના બદલાતરીકે હોમસ્ટેડના મજુરેાએ મને નીચેનું માનપત્ર અર્પણ કર્યું :- મુન હાલ પા–તા. ૨૩ મી ફેબ્રુવારી, ૧૯૦૩ મિ. અન્ડ્રુ કાર્નેગી, ન્યુયાર્ક. પ્યારા સાહેબ, આપે સ્થાપેલા ‘ ઍન્ડ્રુ કાર્નેગી રિલિક ક્રૂડના વહીવટનેા પહેલા રિપોર્ટ ગયા માસમાં અમારી સમક્ષ રજુ થતાં, આપે એ ફંડ સ્થાપવામાં જે ઉંચા પ્રકારની પરેાપકારવૃત્તિ. પ્રદર્શિત કરી છે, તેની અમે કેટલી માટી કિમત આંકીએ છીએ, તે અમે હોમસ્ટેડ સ્ટીલ વકર્સના મજુરા, આથી અમારી કરવાની Gandhi Heritage Portal