પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૩
દ્રવ્યમિમાંસા (ગોસ્પેલ ઓફ્ વૅલ્થ )



તમે તમારા મજુરાના કલ્યાણ માટે હમેશથી જે લાગણી ધરાવતા આવ્યા છે, તેને માટે તેમના ઉપર તમારા જે ઉપકાર થયા છે, તે માત્ર શબ્દોથી વર્ણવી શકાય એમ નથી. તેમના કલ્યાણને માટે તમે જે અનેક માર્ગે પ્રયાસ આદર્યા છે, તેમાં અમારી સમજ પ્રમાણે ‘ એન્ડ્રુ કાર્નેગી રિલિક ક્રૂડ ' પહેલે નખરે આવે છે. જે ગૃહેામાં મનુષ્યાનાં ભાવી અધકારમય અને નિરાશાજનક જણાતાં હતાં, ત્યાં આ ફંડની સહાયતાથી ઉદ્વેગ નાબુદ થયાના અને આશા તથા સામર્થ્ય જાગ્રત થયાના અમને અંગત અનુભવ થયા છે. માનવતા સાહેબ, અમે છીએ આપના; હેરી એક. રાઝ; રેલેા બનાવનાર જાત ઍલ, લુહાર જે. એ. હાર્ટોન, હાજરી પૂરનાર. વાલ્ટર એ. ગ્રેગ, ઇલેકટ્રીક ફોરમૅન. હૅરી કયુસેંક, યા માસ્તર ( કમ્પાઉન્ડની દેખરેખ રાખનાર ) હ્યુસીનેસના માણસોએ મને એક સુંદર ચાંદીનેા ટાટ અર્પણ કર્યો અને તેના ઉપર નીચેનું માનપત્ર કાતરાવ્યું:- ઍન્ડ્રુ કાર્નેગી રિલિફ ફંડ, લ્યુસી નેસિઝ, મિ. ઍન્ડ્રુ કાર્નેગીએ પોતાની ઔદાર્યશાળી ભૂતદયાથી પ્રેરાઇને, કાર્નેગી કંપનીમાં કામ કરનારા માણસોના હિતની ખાતર ‘ ઍન્ડ્રુ કાર્નેગી રિલિક ફંડ ' સ્થાપ્યું છે, તેથી હરાવ કરવામાં આવે છે કે:- કમીટીના સભ્યા હ્યુસી ફૅસિઝમાં કામ કરનારા માણસા, ખાસ સભા ભરી, મિ. ઍન્ડ્રુ કાર્નેગીના અદ્વિતીય અને અતિ ઉદાર ધર્માદા ફ્ડ બદલ તેમનેા અંતઃકરણ- પૂર્વક આભાર માને છે. વધુ ઠરાવ કરવામાં આવે છે કે:-એમનાં સત્કાર્યોનાં ફળ ભેગવવા માટે એ લાંબુ આયુષ્ય ભાગવે, એવી અમારી, તીત્ર ઉદ્ઘા અને પ્રાના છે. જેમ્સ સ્કાટ-ચૅરમૅન. લુઇ એ. હિંચસન-સેક્રેટરી. જેમ્સ ડેલી. આર. સી. ટેલર જૉન વી. વા ક્રેડરિક વાલ્કર જાત. ઍમ. વે Gandhi Heritage Portal કમીટીના સભ્ય